Happy Birthday Mahendra Singh Dhoni: જાણો કેપ્ટનશિપથી લઈને બેટિંગમાં કેવુ રહ્યુ ધોનીનું કરિયર
ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. ધોની ભારતને 3 આઈસીસી ટ્રોફી જીતાડનાર એકમાત્ર કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ પહેલી ICC ટ્રોફી 2007 (ટી20 વર્લ્ડ કપ 2007)માં જીતી ...