ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
મુંબઈ અને મહારાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેના ઈગતપુરીથી મુ?...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...
મુંબઈની કામ્યા કાર્તિકેયને રચ્યો ઈતિહાસ, વિશ્વના 7 ખંડોના શિખર પર ત્રિરંગો ધ્વજ લહેરાવનાર સૌથી યુવા વ્યક્તિ બની
મુંબઈની ઇન્ડિયન નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થિની કામ્યા કાર્તિકેયન તમામ સાત ખંડોમાં સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બની ગઇ છે અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધ?...
મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
મુંબઈ (Mumbai)ના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણ (Pollution)નું સ્તર ઘણું ઊંચું જોવા મળ્યું. મહાનગર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે દિવસ સાંજ જેવો અનુભવ થવા લાગ્યો હતો. હવામાન વિભ...
વંદે ભારતથી પણ ફાસ્ટ દોડશે આ ટ્રેન, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો હાઈ સ્પીડ રેલનો સંપૂર્ણ પ્લાન
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ચેન્નઈ), BEML સાથે મળીને હાઈ-સ્પીડ ટ્રેન સેટની ડિઝાઈન અને ઉત્પાદન કરી રહી છે. આ ટ્રેનની સ્પીડ 280 કિલોમીટર પ્?...
મુંબઈવાસીઓ માટે ગૂડ ન્યૂઝ; આજથી અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા શરૂ, કેટલા વાગે ઉપડશે ટ્રેન
મેટ્રો-3નો પ્રથમ તબક્કોસામાન્ય મુસાફરો માટે સોમવાર એટલે કે આજથી શરૂ થશે. મુંબઈમાં પ્રથમ વખત અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવા ઉપલબ્ધ થશે. તે સામાન્ય મુસાફરો માટે સવારે 11 વાગ્યાથી કાર્યરત થશે. ભૂગર?...
મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 58 હજાર કરોડનો મેગાપ્લાન: આઠ રિંગ રોડ, ફ્લાયઓવર, સુરંગ બનાવાશે
આમ તો ટ્રાફિક સેન્સ મામલે મુંબઈવાસીઓ ખૂબ જ સજાગ અને સમજદાર છે, જોકે તેમ છતાં ત્યાં અનેકવાર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને દેશની આર્થિક રાજધ...
PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, પાલઘરમાં વાધવાન પોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન PM મોદી પાલઘરમાં વાધવન પોર્ટ પ્રોજેક્ટ અને અન્ય અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ જિયો વર્લ્ડ કન્વેન્...
ઓનલાઈન ફૂડ કંપની Swiggy અને Zomatoથી ઓર્ડર આપવો પડશે મોંઘો!
શું તમે પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું પસંદ કરો છો, તો હવે તમારે Swiggy અને Zomatoની વધારાની ફી ભરવી પડશે છે. જેનો અર્થ છે કે હવે તમારે ફૂડ ઓર્ડર કરવા પર વધુ પૈસા ખર્ચવા પડશે. હા, ફૂડ ડિલિવરી એપ્સે તેમના ગ્ર...
વોટ નથી આપતા તેમને સજા થવી જોઈએ: બોલિવૂડ સ્ટાર અભિનેતાએ મતદાન વધારવા આપી સલાહ
બોલીવૂડ અભિનેતા પરેશ રાવલે મુંબઈના એક મતદાન મથકે તેમનો મત આપ્યો હતો. મત આપ્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પર કરવામાં આવેલ શાહીના નિશાન બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યું ?...