89 વર્ષના ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર, હાલત ગંભીર; USથી બંને દીકરીઓ ભારત આવશે
બોલિવૂડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલ અત્યંત નાજુક બની ગઈ છે. 89 વર્ષના ધર્મેન્દ્ર છેલ્લા 10 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હાલ તેમને વેન્ટિલેટ?...
બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બે?...
વડોદરાથી મુંબઈ જતી ટ્રેનને સુરતમાં ઉથલાવવાનો પ્રયાસ, પાયલોટની સતર્કતાથી ટળી દુર્ઘટના
સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં વડોદરાથી મુંબઈ તરફ જતી માલગાડી?...
કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ સાથે શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ તેનો એક પૈડો તૂટીને રનવે પર પડી ગયો હતો. કંડ?...
2027 સુધી મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે ભારતની પહેલી બુલેટ ટ્રેન: જાપાન સ્થિત ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન યોજનાને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ, 2027 સુધીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે. રિપોર્ટ અનુસાર, જાપાનમાં ભા...
મુંબઇનો સૌથી ધનિક ગણેશ પંડાલ, 474 કરોડની વીમા પોલિસી કરાવી સર્જ્યો રેકોર્ડ
મુંબઈના સૌથી ધનિક ગણાતા ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપન માટે રેકોર્ડ ₹474.46 કરોડનો વીમો કરાવ્યો છે, જે અત્યાર સુધીના તમામ પંડાલોમાં સૌથી વધુ છે. ?...
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ, ₹60 કરોડની છેતરપિંડીનો આરોપ
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા પર ₹60.4 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે, જેના પગલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) એ તપાસ શરૂ કરી છે. આ મામલો ત્યારે પ્?...
RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંગઠન દ્વારા વિશાળ સ્તરે "શતાબ્દી મહોત્સવ" ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે “100 વર્ષની સંઘ યાત્રા – નવી ક્ષિત?...
માત્ર 2 કલાકમાં અમદાવાદથી મુંબઇ પહોંચી જવાશે, જાણો બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે
ભારતની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે ટૂંક સમયમાં હકીકત બનવાની તૈયારીમાં છે. રવિવારે ગુજરાતના ભાવનગરમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વ?...
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ
મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. https://twitter.com/oneindiane...