સલુણ-શંકરપુરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો રૂ. ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદારૂ કિ.રૂા. ૧૭,૦૦૦ તથા એક મોબાઇલ ફોન અને ટેમ્પી સહિત કુલ રૂા. ૭૨,૦૦૦નો મુદ્દામાલ કબજે…




