Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

nadiad police

144 stories

નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ સુધી આજે તિરંગા યાત્રા યોજાશે

ખેડા જિલ્લામાં તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને તારીખ 12મી ઓગસ્ટ સવારે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારા સભ્યોની ઉપસ્થિતિમાં…

· 1 min read

છેલ્લા 11 માસથી ગેરહાજર શિક્ષિકાનો મામલો

ખેડા જિલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકોના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. કપડવંજના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષક ભણાવતો હોવાની માહિતી બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ…

· 3 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શિવજીના વિવિધ રૂપો શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં દાદાને શિવજીના…

· 2 min read

નડિયાદ પાંચ લાખ ની લાંચ લેતા પકડાયેલો એએસઆઈ રિમાન્ડ પર

પાંચ લાખ ની લાંચ લેતા રંગે હાથે ઝડપયેલા નડિયાદ એલઆઈબી શાખા ના એએસઆઈ ભરત ગોસ્વામી ને કોર્ટ માં રજુ કરી ને વધુ તપાસ અર્થે રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા. મળતી માહિતી મુજબ નડિયાદ…

· 1 min read

સ્વાતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ: નડિયાદ-ખેડા

સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું ખેડા જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે નડિયાદમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન…

· 2 min read

નડિયાદ : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ કનીપુરા ભીલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ ખાતે ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યોજાયેલ કાર્યક્રમમાં કાઉન્સિલર બાલાભાઈ, અનુસૂચિત જનજાતિ ખેડા જિલ્લા…

· 1 min read

દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર આવ્યો

તિરંગાને લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદની ક્ષણ નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદના આંગણે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી જે ખેડા વાસીઓ માટે ગૌરવની બાબત છે.દેશને…

· 3 min read

નડિયાદમાં ભવ્ય તિંરગા યાત્રાનું આયોજન

ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને, 12મી ઓગસ્ટ સવારે 10:00 કલાકે એસઆરપી ગ્રાઉન્ડ થી ઇપ્કોવાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા…

· 2 min read

નડિયાદના ડભાણમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં આવેલ ટેલીફોન એક્સચેન્જની બાજુમાંથી આજે સવારે આશરે 45 વર્ષીય અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વાલી વારસોને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. આ અંગે મળતી માહિતી…

· 1 min read

કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ મા કે નામ’ કેમ્પેઇનનો કરાવ્યો શુભારંભ

09 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ…

· 2 min read