Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

nadiad police

144 stories

Latest

નડિયાદમાં યોજાનાર નવરાત્રી મહોત્સવને લઈ ખેડા જિલ્લા પોલીસ સતર્ક : ચાપતી નજર રખાશે

ખેડા જિલ્લામાં નડિયાદના ગરબા રસીકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફ્ટીને અનુલક્ષી ગ્રાઉન્ડ ફર કરવામાં આવી છે. ગરબાના ગ્રાઉન્ડમાં સુરક્ષાની કામગીરી માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. સનાતન હિંદુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર…

· 2 min read

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વિગેરે) વિઝયુઅલ કોન્ટેન્ટ (શોર્ટ ફિલ્મ, નાટક વિગેરે) બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં…

· 2 min read

નડિયાદ SRP ગ્રુપ-૭માં ૧૨૫ કર્મચારીઓને એક સાથે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની બઢતી

નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને એકી સાથે બઢતી આપવામાં…

· 1 min read

નડિયાદમાં માનવ જીવનને ઉગારવાની સી.પી.આર.ની તાલીમ તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું

નડિયાદ જે.સી.આઈ અને ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના સંયુક્ત ઉપક્રમે મહામૂલા માનવજીવનને ઉગારવા માટે સૌથી સરળ અને તત્કાલ સેવા ગણી શકાય તેવી સી.પી.આર.ની તાલીમનો કાર્યક્રમ તાજેતરમાં નડિયાદની કુંદનબેન દિનશા પટેલ કોલેજમાં યોજાયો હતો. આ પ્રસંગે હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ પ્રણવભાઈ સાગર,જે.સી ના…

· 2 min read

નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ

નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

· 1 min read

નડિયાદ વાણીયાવાડ પાસેના એપાર્ટમેન્ટમાંથી મોબાઈલ તફડન્ચી

નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ ઉપર આવેલ જશોદા એપાર્ટમેન્ટના રૂમમાંથી મોબાઈલની ચોરી થતા નિરવભાઈએ નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટનો યુવાન નીરવ દિલીપભાઈ ગરાજ ઉવ. ૨૧ હાલ નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા વાણીયાવાડ સર્કલ…

· 2 min read

નડિયાદમાં પ્રશાસન તંત્ર દ્વારા વાણીયાવાડ સર્કલ ઉપર વાહનચાલકોને આકરા તાપથી બચાવવા ડોમ ઉભા કરાયા

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સૂર્યદેવ આકરો તાપ આપી રહ્યા છે, ત્યારે માર્ચ મહિનામાં જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સ્થિતિ ચિંતાજનક છે. ગરમી અને ઉકળાટ વચ્ચે નગરજનો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, તેવામાં નડિયાદ શહેરમાં પ્રશાસન તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી…

· 1 min read