વડતાલમાં ગુરૂપૂર્ણિમાએ હજારો સંતો – હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરી ધન્યતા અનુભવી
અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન…









