Skip to content
શનિવાર, નવેમ્બર 7, 2026 Ahmedabad 29°C

Nadiad

359 stories

Latest

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિર સંચાલિત તથા પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજ અને સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ…

· 2 min read

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું

રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના…

· 3 min read

ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

ગુજરાત પોલીસની માનવતા અને સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ નડિયાદ જિલ્લા જેલમાં જોવા મળ્યું છે, જ્યાં એક મહિલા આરોપી માટે પોલીસ પરિવાર બનીને ઉભી રહી. નવજાત શિશુ સાથે મુશ્કેલીમાં મુકાયેલી આ સ્થળાંતરિત (માઇગ્રન્ટ) મહિલાને ગુજરાત પોલીસ દ્વારા તેના વતન મધ્યપ્રદેશ સુધી સુરક્ષિત…

· 2 min read

નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી વરણી

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપના અગ્રણી નેતા મનીષ પટેલ ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરાગ બારોટ ની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે…

· 2 min read

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદનું ગૌરવ — ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 97.56% પરિણામ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ…

· 2 min read

ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી : નડિયાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકને પુષ્પાંજલિ

ગુજરાત રાજ્યના ૬૬મા સ્થાપના દિવસ નિમિત્તે આજે સાક્ષરનગરી નડિયાદ ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમ નડિયાદના સંતરામ મંદિર પરિસરમાં આવેલ તેમની પ્રતિમા ખાતે યોજાયો. કાર્યક્રમમાં ગુજરાત ભાજપ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય : 52 માંથી 51 બેઠકો કબજે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા છે. નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો…

· 1 min read