BRICSમાં નવા 6 દેશો સામેલ, સાઉદી અરબ-ઈરાનને મળ્યું સ્થાન, ચીનના ઈરાદાઓ પર પાણી ફેરવાયું
ભારત, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ચીન અને રશિયાના સભ્યપદવાળા બ્રિક્સ સંગઠનમાં હવે નવા 6 દેશોને સામેલ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઈજિપ્ત, ઈથિયોપિયા, સાઉદી અર?...
આ સમગ્ર માનવજાતની સિદ્ધિ, હવે આપણું લક્ષ્ય સૂર્ય અને શુક્ર: મોદી
ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધાં છે પણ સાથે સાથે આ પગલું સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચન્દ્રયાન-૩એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉત્તરાણ કર્યા બાદ જણાવ્યું હતું...
BRICSમાં એન્ટ્રી માટે બેતાબ છે પાકિસ્તાન, શું ભારત તેને ફરી રોકી શકશે?
પાકિસ્તાનની ગરીબી, દુર્દશા અને રાજકીય અસ્થિરતા જાણીતી છે. હવે પાકિસ્તાન(Pakistan) BRICSમાં પ્રવેશ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ચીન પણ તેની એન્ટ્રી કરાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકા?...
મોદી અને જિનપિંગ વચ્ચે મંત્રણા થવાની શક્યતા
દક્ષિણ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિદેશ સચિવ વિનય ક્વાત્?...
PM પદ માટે મોદી પછી કોણ મજબૂત દાવેદાર, સર્વેમાં ચોકવાનારું નામ આવ્યું સામે
ચાલુ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોની ચૂંટણીને આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદ?...
હિમાચલમાં વરસાદની તબાહીથી કેન્દ્ર સરકાર ચિંતિત, PMએ યોજી બેઠક, અમિત શાહ અને નડ્ડા રાજ્યની મુલાકાતે
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી પૂર, વરસાદ અને ભૂસ્ખલનની ભયાનક તસવીરો સામે આવી રહી છે. અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે, જેમાં અનેક લોકો દટાયા છે, તો કેટલીક જગ્યાએ આખા મક?...
મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારે બનાવી ખાસ ફોર્મ્યુલા, તૈયાર કરવામાં આવી રહી છે બ્લૂ પ્રિન્ટ
છેલ્લા 6 મહિનાથી દેશની સરકાર જે મોંઘવારીને (Inflation) માત આપતી નજર આવી રહી હતી, જુલાઈ મહિના સુધી આરબીઆઈ બડાઈ મારતી હતી કે હવે દેશમાં મોંઘવારી ચિંતાનો વિષય નથી. હવે આવનારા 6 મહિના માટે સત્તાની લડાઈ બી...
ભાજપ 4 ચૂંટણી રાજ્યોનો સર્વે કરશે, 350 ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી, પ્રતિભાવના આધારે દરેક ટિકિટની ફાળવણી
આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ ફાઈનલ કરવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અન્ય રાજ્યોના ધારાસભ્યો સાથે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ધારાસભ્...
દેશના 100 શહેરોમાં 10,000 નવી ઈલેક્ટ્રિક બસ દોડશે, મોદી કેબિનેટે 57,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને આપી મંજૂરી
દેશમાં પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે 100 શહેરોમાં ઈલેક્ટ્રિક બસ (Electric Bus) ચલાવવાનો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે આ માટે 57,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છ?...
મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે...