Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 27°C

Narendra Modi

4,133 stories

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ : થલપતિ વિજય સરકારને ડાબેરી પક્ષોની સમર્થન પાછું ખેંચવાની ધમકી

તમિલનાડુની રાજનીતિમાં નવી સરકાર રચાયા બાદ થોડા જ સમયમાં મોટો રાજકીય સંકટ ઉભો થયો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની આગેવાની હેઠળની Tamilaga Vettri Kazhagam (TVK) સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ હવે સમર્થન પાછું ખેંચવાની ખુલ્લી ચેતવણી આપી છે. આ…

· 3 min read

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ મુલાકાતની સંભાવના, જૂનમાં ફ્રાન્સમાં વૈશ્વિક રાજનીતિનું મોટું કેન્દ્ર

આવતા જૂન મહિનામાં વૈશ્વિક રાજનીતિના મંચ પર એક મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી શકે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમય બાદ પ્રત્યક્ષ મુલાકાત થવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને નેતાઓ…

· 3 min read

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી : અભિષેક બેનર્જીની 17 મિલકતો પર નોટિસ

Kolkata Municipal Corporation (KMC) દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના જનરલ સેક્રેટરી અને સાંસદ અભિષેક બેનર્જી સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશને બેનર્જી સાથે સંકળાયેલી 17 મિલકતોને ગેરકાયદેસર બાંધકામની તપાસ હેઠળ રાખી શો-કોઝ નોટિસો પાઠવી છે. આ નોટિસો KMC Act…

· 3 min read

ઓનલાઇન ઇ-ફાર્મસી સામે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ : અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે અસર

ભારતમાં ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટિંગના વિરોધમાં ‘ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ’ (AIOCD) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલમાં દેશભરના અંદાજે 12.5 થી 15 લાખ કેમિસ્ટો જોડાયા છે. કેમિસ્ટ…

· 3 min read

રાજપીપલા નગરપાલિકામાં નવી ટીમને જવાબદારી, શહેર વિકાસ માટે નવી આશાઓ

રાજપીપલા નગરપાલિકામાં નવી નિમણૂકો જાહેર થતા શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગરપાલિકા પ્રમુખ તરીકે શિવાનીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષભાઈ (રાહુલ) વસાવા, કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, પ્રક્ષનેતા તરીકે પ્રગ્નેશભાઈ રામી તેમજ દંડક તરીકે અમિતભાઈ સોલંકીની…

· 1 min read

સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠાવી છે.…

· 2 min read

ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 દિવસની રાહત માગી હતી, પરંતુ કોર્ટે આ દલીલોને અસ્વીકાર કરી છે.…

· 3 min read

પંજાબી સિંગર ઇન્દર કૌરની હત્યા : અપહરણ બાદ નહેરમાંથી લાશ મળી, કેનેડા ભાગ્યો આરોપી

પંજાબમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પંજાબી ગાયિકા ઇન્દર કૌર (ઉર્ફે યશઇન્દર કૌર, ઉંમર 29 વર્ષ)ની હત્યા કરવામાં આવી છે. સોમવારે સવારે તેની લાશ નહેરમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ગાયિકાનું લગભગ 6…

· 2 min read

ભારતીય નૌકાદળને મળશે 6 અદ્યતન સબમરીન, ₹70,000 કરોડની સૌથી મોટી ડીલ તૈયાર

ભારત સરકાર સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતીય નૌકાદળ માટે પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ 6 આધુનિક સબમરીન ખરીદવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, જેને સપ્ટેમ્બર સુધી…

· 2 min read

મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે ભારતના 5 મોટા પગલાં : લોકડાઉન નહીં, પણ ઇંધણ બચાવવાનો માસ્ટર પ્લાન

મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પર પડેલા પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર પડી રહી છે. આ વચ્ચે પીએમ મોદી એ 10 મેના રોજ…

· 4 min read