નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: રાજપીપળા નગરપાલિકા હવે ‘કોંગ્રેસ મુક્ત’
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા ?...
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો...
સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય
સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન અદાલતે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંતુલન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે કોઈ બિન-શ્રદ્?...
ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ
ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આક્ષેપ એ છે કે ધ...
સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં પોલીસે 56 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ?...
1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!
OTT પ્રેમીઓ માટે 1 મે 2026નો દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. સામાન્ય રીતે ફિલ્મો અને વેબ સિરીઝ વીકએન્ડ પર રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે 1 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજનનો ધમાકો થવાનો છે. એક જ દિવસે...
બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન ફાલ્ટા મતવિસ્તારમાં EVMને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં ભાજપ ઉમેદવારના નામ સામેના બટન પર ...
ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક
ઉત્તર પ્રદેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એક્સપ્રેસવે શરૂ થતાં હવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો પ્રવા?...
બંગાળ ચૂંટણી દરમિયાન હિંસા : બસંતીમાં BJP ઉમેદવાર પર હુમલાનો આક્ષેપ, અનેક વિસ્તારોમાં તણાવ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બસંતી મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર વિકાસ સરદારએ તેમના વાહન પર જીવલેણ હુમલ...
વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરનું AI-રેડી ડેટા સેન્ટર : અદાણી ગ્રુપ અને એજકોનેક્સની મોટી જાહેરાત
ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે અદાણી ગ્રુપ અને એજકોનેક્સ વચ્ચેના સંયુક્ત સાહસ ‘AdaniConneX’ દ્વારા વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસ?...