click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત
GujaratKheda

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત

Last updated: 2026/05/06 at 11:06 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસેન રોડ, ભોપાલ ખાતે યોજાયેલા ભવ્ય પદવીદાન સમારંભમાં તેમને આ સન્માન અપાયું હતું.

દેવુસિંહ ચૌહાણના રાષ્ટ્રસેવામાં સમર્પિત જીવન, વહીવટી કુશળતા અને સામાજિક યોગદાનની કદરરૂપે આ માનદ આપવામાં આવી છે. સમારંભ પૂર્વે ભોપાલ એરપોર્ટ પર તેમનું અને તેમની ધર્મપત્ની ભારતીબેનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેવુસિંહ ચૌહાણ હાલમાં ત્રીજીવાર ખેડા સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ ભારત સરકારમાં સંચાર રાજ્યમંત્રી તરીકે સેવારત રહ્યા હતા. રાજકીય જીવનની શરૂઆત પહેલાં તેઓ આકાશવાણી અને દૂરદર્શન વિભાગમાં એન્જિનિયર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં 5G નેટવર્કના અમલીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સંસદમાં પણ તેમણે વિવિધ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સક્રિય ભાગ લીધો છે.

સમારંભ દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે LNCT યુનિવર્સિટી વિશ્વસ્તરીય શિક્ષણ ગુણવત્તા તરફ આગળ વધી રહી છે અને નવી શિક્ષણ નીતિ અનુસાર પરિણામલક્ષી અભિગમ અપનાવી રહી છે.

સન્માન સ્વીકારતાં દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ સન્માન વ્યક્તિગત નહીં પરંતુ ખેડા સંસદીય વિસ્તારની જનતાનું છે. તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ દીક્ષાપ્રાપ્ત વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રસેવામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા, સાંસદ અને અભિનેતા રવિકિશન, ફિલ્મ નિર્દેશક , મુકેશ છાબરા તેમજ એસ.એ.જી.ઈ યુનિવર્સિટી, ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ માનદ ડોક્ટરેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારંભમાં મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૃષ્ણા ગૌર, LNCT યુનિવર્સિટીના ચેરમેન જય પ્રકાશ ચોક્સે, કુલપતિ જય નારાયણ ચોક્સે અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, 5G Network India, 5G નેટવર્ક ભારત, Bharatiya Janata Party Leader, Bhopal Graduation Ceremony, Breaking news, CM Gujarat, Devusinh Chauhan, gujarat, Gujarat Politics News, gujarati news, Honorary Doctorate Ceremony, india news, Kheda, kheda collector, Kheda Lok Sabha Constituency, Kheda MP News, kheda news, Kheda Police, latest news, LNCT University Bhopal, LNCT યુનિવર્સિટી ભોપાલ, localnewsingujarat, Minister of State for Communications India, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, ખેડા લોકસભા વિસ્તાર, ખેડા સાંસદ સમાચાર, ગુજરાત રાજકારણ સમાચાર, દેવુસિંહ ચૌહાણ, ભારત, ભારતીય જનતા પાર્ટી નેતા, ભોપાલ પદવીદાન સમારંભ, માનદ ડોક્ટરેટ સમારંભ, સંચાર રાજ્યમંત્રી ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 6, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Next Article પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : મમતા બેનર્જી સહિત TMCને મોટો ઝટકો, 63% મંત્રીઓ પરાજિત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?