Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,109 stories

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન અદાલતે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંતુલન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ માત્ર “સમાજ સુધાર”ના નામે સબરીમાલા વિવાદમાં પ્રવેશનો અધિકાર કેવી રીતે માંગી શકે? અદાલતે…

· 2 min read

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આક્ષેપ એ છે કે ધારાસભ્યએ એક યુવક સાથે બોલાચાલી દરમિયાન તેને…

· 2 min read

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં પોલીસે 56 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.…

· 2 min read

1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!

OTT પ્રેમીઓ માટે 1 મે 2026નો દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. સામાન્ય રીતે ફિલ્મો અને વેબ સિરીઝ વીકએન્ડ પર રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે 1 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજનનો ધમાકો થવાનો છે. એક જ દિવસે પાંચ…

· 3 min read

બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન ફાલ્ટા મતવિસ્તારમાં EVMને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં ભાજપ ઉમેદવારના નામ સામેના બટન પર ટેપ લગાવવામાં આવી હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે મતદાન…

· 2 min read

ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન : પીએમ મોદીએ કહ્યું – યુપી માટે નવી લાઇફલાઇન, મેરઠથી પ્રયાગરાજ હવે માત્ર 6 કલાક

ઉત્તર પ્રદેશના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું રૂપે 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ એક્સપ્રેસવે શરૂ થતાં હવે મેરઠથી પ્રયાગરાજ સુધીનો પ્રવાસ માત્ર 6 કલાકમાં પૂર્ણ કરી શકાય છે. પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે…

· 2 min read

બંગાળ ચૂંટણી દરમિયાન હિંસા : બસંતીમાં BJP ઉમેદવાર પર હુમલાનો આક્ષેપ, અનેક વિસ્તારોમાં તણાવ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.  દક્ષિણ 24 પરગણા જિલ્લાના બસંતી મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર વિકાસ સરદારએ તેમના વાહન પર જીવલેણ હુમલો થયાનો આક્ષેપ કર્યો છે. માહિતી અનુસાર, મતદાન દરમિયાન વિકાસ સરદાર…

· 2 min read

વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરનું AI-રેડી ડેટા સેન્ટર : અદાણી ગ્રુપ અને એજકોનેક્સની મોટી જાહેરાત

ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે અદાણી ગ્રુપ અને એજકોનેક્સ વચ્ચેના સંયુક્ત સાહસ ‘AdaniConneX’ દ્વારા વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે આશરે 10 બિલિયન યુએસ ડોલર (લગભગ ₹83,000…

· 2 min read

PM Modi in Kashi : નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ, કરી વિશેષ પૂજા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લાઓની 142 વિધાનસભા બેઠકો પર કુલ 3,21,73,837 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ તબક્કો રાજકીય રીતે અત્યંત મહત્વનો માનવામાં…

· 2 min read

ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે

ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મિત્રતાનું ઉદાહરણ આપતા ભારતને ચોથી S-400 સિસ્ટમ વહેલી તકે…

· 3 min read