Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,133 stories

બંગાળ ચૂંટણી દરમિયાન હિંસા : બસંતીમાં BJP ઉમેદવાર પર હુમલાનો આક્ષેપ, અનેક વિસ્તારોમાં તણાવ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.  દક્ષિણ 24 પરગણા જિલ્લાના બસંતી મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર વિકાસ સરદારએ તેમના વાહન પર જીવલેણ હુમલો થયાનો આક્ષેપ કર્યો છે. માહિતી અનુસાર, મતદાન દરમિયાન વિકાસ સરદાર…

· 2 min read

વિશાખાપટ્ટનમમાં 10 બિલિયન ડોલરનું AI-રેડી ડેટા સેન્ટર : અદાણી ગ્રુપ અને એજકોનેક્સની મોટી જાહેરાત

ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈએ લઈ જવા માટે અદાણી ગ્રુપ અને એજકોનેક્સ વચ્ચેના સંયુક્ત સાહસ ‘AdaniConneX’ દ્વારા વિશાખાપટ્ટનમમાં એક વિશાળ ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે આશરે 10 બિલિયન યુએસ ડોલર (લગભગ ₹83,000…

· 2 min read

PM Modi in Kashi : નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથના લીધા આશીર્વાદ, કરી વિશેષ પૂજા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7:00 વાગ્યે મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં સાત જિલ્લાઓની 142 વિધાનસભા બેઠકો પર કુલ 3,21,73,837 મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે. આ તબક્કો રાજકીય રીતે અત્યંત મહત્વનો માનવામાં…

· 2 min read

ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે

ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મિત્રતાનું ઉદાહરણ આપતા ભારતને ચોથી S-400 સિસ્ટમ વહેલી તકે…

· 3 min read

અમદાવાદમાં NOTA તરફ વળતા મતદારો : રાણીપ, વસ્ત્રાલ અને થલતેજમાં ભારે અસંતોષ, 30 હજારથી વધુ લોકોએ ‘કોઈ નહીં’ પસંદ કર્યું

અમદાવાદ શહેરમાં તાજેતરના ચૂંટણી પરિણામોએ રાજકીય પક્ષો માટે ચિંતાજનક સંકેત આપ્યો છે. શહેરના 30 હજારથી વધુ નાગરિકોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ‘નોટા’ (NOTA – None of the Above) નો વિકલ્પ પસંદ કરીને તમામ ઉમેદવારો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.…

· 3 min read

બંગાળ ચૂંટણી 2026 : 142 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ, મમતા બેનર્જી અને સુવેંદુ અધિકારીની પ્રતિષ્ઠા દાવ પર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી શરૂ થઈ ગયું છે, જેમાં કુલ 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કો રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિરોધ…

· 3 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : ગાંધીનગર કમલમ ખાતે CM, DyCM અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપની ભવ્ય ઉજવણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં Bharatiya Janata Party (BJP) એ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. સાંજે 5 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર ભાજપે કુલ 8696માંથી 6442 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી તરફ આગળ વધ્યું છે. આ ભવ્ય જીત બાદ ગાંધીનગર…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : BJP નો પ્રચંડ વિજય, તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભગવો લહેરાયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી 2026માં ભાજપ (BJP) એ ફરી એકવાર પ્રચંડ અને એકતરફી જીત મેળવી છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે બહુમતીથી આગળ વધી પોતાનો રાજકીય દબદબો જાળવી રાખ્યો છે. કુલ 1044 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 937 બેઠકો…

· 2 min read

મહેસાણામાં પ્રેરણાદાયક જીત : પટાવાળાથી કોર્પોરેટર બનેલા રમેશભાઈ ભીલએ રચ્યો ઇતિહાસ

ગુજરાતના મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી 2026માં વોર્ડ નંબર 13નું પરિણામ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. Bharatiya Janata Party (BJP) ના જિલ્લા કાર્યાલય ‘કમલમ’માં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલે ભવ્ય વિજય મેળવી કોર્પોરેટર તરીકે પોતાનું સ્થાન બનાવ્યું…

· 2 min read

સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2026 : ભાજપનો ભવ્ય વિજય, 120માંથી 115 બેઠકો કબજે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં Bharatiya Janata Party (BJP) એ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી Surat મહાનગરપાલિકાના પરિણામોએ સ્પષ્ટ રીતે ભાજપનો એકતરફી વિજય…

· 2 min read