Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 29°C

Narendra Modi

4,109 stories

અમિત શાહનો 27-28 એપ્રિલે ગુજરાત પ્રવાસ, સોમનાથ મહાદેવના દર્શન સાથે વિકાસ કાર્યોની સમીક્ષા

દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 એપ્રિલે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરીને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવશે. અમિત શાહ સોમનાથ…

· 2 min read

મુંબઈમાં યુવતીની ઓનલાઇન સતામણી કેસ, અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલનાર આરોપી ઝડપાયો

મુંબઈના એગ્રીપાડા વિસ્તારમાંથી મહિલા સુરક્ષાને લઈને ચિંતાજનક અને શરમજનક ઘટના સામે આવી છે. 19 વર્ષની યુવતીને તેના પૂર્વ સહકર્મી દ્વારા સતત અશ્લીલ મેસેજ, બીભત્સ વીડિયો અને ફોન કોલ દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને…

· 3 min read

ભાજપમાં મોટા ફેરફાર : ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% પદાધિકારી તરીકે મહિલાઓ હશે

ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન સ્તરે મોટો રાજકીય સંદેશ આપવા તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ સંગઠનમાં મહિલાઓને 33 ટકા પ્રતિનિધિત્વ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું માત્ર કેન્દ્ર સ્તરે જ નહીં પરંતુ રાજ્યોમાં પણ અમલમાં…

· 2 min read

સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની માંગણી અને…

· 2 min read

મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા

મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરી સહિત…

· 2 min read

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

દિલ્હીની રાજનીતિમાં આજે એક મોટો રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સાથેના લાંબા અણબનાવ બાદ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની હાજરીમાં તેમને મીઠાઈ ખવડાવીને…

· 3 min read

પરેશ રાઠવાને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન, આદિવાસી પીઠોરા કલાને મળી વૈશ્વિક ઓળખ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વતની અને પ્રખ્યાત પીઠોરા ચિત્રકાર પરેશ રાઠવાએ ફરી એકવાર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની કલા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત…

· 2 min read

સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી

પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સ્થાનમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. કથાના સાતમાં દિવસે રામ જન્મ પ્રસંગ સાથે વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ પ્રાસંગિક જણાવ્યું કે, સંકલ્પ સિધ્ધ થશે, તો સિદ્ધિઓમાં ફસાઈ જશું, શુધ્ધ થવું જ હિતકારી છે. ગોહિલવાડના પાલિતાણા ક્ષેત્રમાં…

· 2 min read

રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ

દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે રાજ્યસભામાં…

· 3 min read

સુરતના સારોલીમાં 3 વર્ષની બાળકી સાથે દુરાચાર, આરોપી ઝડપાયો

સુરત શહેરના સારોલી વિસ્તારમાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુરાચારની ગંભીર ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે. સારોલી પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે. ઘટનાની વિગત :…

· 2 min read