Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 22°C

Narendra Modi

4,131 stories

રાષ્ટ્રીય પોષણ માહ : ગુજરાતમાં 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રાજ્યવ્યાપી ઉજવણી, ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ

ગુજરાતમાં પોષણ અને સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે 9મા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની રાજ્યવ્યાપી ઉજવણી 9 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2026 દરમિયાન કરવામાં આવશે. આ વર્ષે પોષણ માહનું આયોજન ‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ થીમ હેઠળ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ વર્ગો,…

· 5 min read

વડોદરામાં PM મોદીના હસ્તે રૂ. 35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા પ્રવાસ દરમિયાન ગુજરાતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, રોડ, લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી અને શહેરી વિકાસ ક્ષેત્રે મોટી ભેટ મળી છે. વડોદરામાં યોજાયેલા વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, રાષ્ટ્રાર્પણ અને…

· 7 min read

બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાત માટે મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે Bullet Train Project ઝડપથી આગળ વધી રહ્યો છે. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે બુલેટ ટ્રેન…

· 5 min read

રિક્ષા હડતાળ વચ્ચે AMC-AMTSનો મોટો નિર્ણય, મુખ્ય સ્ટેશનો પર વધારાની બસો તૈનાત

અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો, GSRTC બસ સ્ટેશન અને…

· 5 min read

MS યુનિવર્સિટી પહોંચ્યા વડાપ્રધાન મોદી, ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen Z સાથે સીધો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત વડોદરાથી કરી છે. તેઓ સંસ્કારી નગરી વડોદરા ખાતે પહોંચ્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ કાર્યક્રમનું મુખ્ય…

· 4 min read

ગુજરાત બાદ મુંબઈ પહોંચશે PM મોદી, GFFની 7મી આવૃત્તિનો કરશે શુભારંભ

ગુજરાતના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લેશે. અહીં તેઓ Global Fintech Fest 2026 (GFF 2026)ની 7મી આવૃત્તિનો શુભારંભ કરાવશે અને દેશ-વિદેશથી આવેલા ફિનટેક નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધિત કરશે. વૈશ્વિક ફિનટેક…

· 6 min read

રક્ષામંત્રી રાજનાથસિંહ શ્રીલંકાના પ્રવાસે, દરિયાઈ અને સંરક્ષણ સહયોગ પર રહેશે ફોકસ

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 8થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન શ્રીલંકાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે છે. આ મુલાકાતને ભારત અને શ્રીલંકા વચ્ચેના પરંપરાગત રીતે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ…

· 5 min read

અમદાવાદ રિક્ષા હડતાળ : હડતાળના બીજા દિવસે એરપોર્ટ પર મુસાફરો પરેશાન, ડબલ ભાડાની ફરિયાદ

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર દિવસીય હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી…

· 5 min read

નિશુ આઝાદે કર્યો ઘર પર પથ્થરમારાનો દાવો, પાડોશીઓએ કહ્યું- આવી કોઈ ઘટના જોઈ નથી

ગાઝિયાબાદમાં આંબેડકરવાદી એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતી નિશુ આઝાદના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવાને લઈને વિવાદ ઊભો થયો છે. નિશુ આઝાદે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક લોકો તેના ઘરને ઘેરીને પથ્થરો અને ઈંટો ફેંકી રહ્યા હોવાનો દાવો કર્યો…

· 7 min read

નવસારીનું ‘નમો કમલમ’ કેમ છે ખાસ? AIથી લઈને હાઈટેક સુવિધાઓ સુધી જાણો ખાસિયતો

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક પ્રસંગ યોજાવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઈવે નજીક નિર્માણ પામેલા નવા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી…

· 5 min read