Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,131 stories

‘વિશ્વકર્મા યોજના’ને મંજૂરી : 30 લાખ કારીગર પરિવારને લાભ થશે.

રૂપિયા 57,613 કરોડનાં ખર્ચે દેશના 170થી વધુ શહેરોમાં 10,000 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે : કેન્દ્ર  ગુજરાત સહિત નવ રાજ્યોનાં 35 જિલ્લાઓના રેલવે નેટવર્ક, કાયાકલ્પ માટે રૂ. 32,500 કરોડ ખર્ચ કરાશે નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના માટે ૧૩૦૦૦…

· 5 min read

આયુષ્માન ભારતથી લઈને 5G મોબાઈલ સુધી, PM મોદીના 9 સ્વતંત્રતા ભાષણોથી તમને આ રીતે થયો ફાયદો

આ વખતે 77માં સ્વતંત્રતા દિવસના (15 August 2023) અવસર પર વડાપ્રધાન મોદી 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. આ પહેલા, જ્યારથી પીએમ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, તેમણે દર વર્ષે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી પોતાના ભાષણ…

· 6 min read

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે આશીર્વાદરૂપ : પીએમ મોદી

કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા મંગળવારે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે જવાબ આપ્યો. પીએમ મોદીના લગભગ ૨.૧૨ કલાકના ભાષણમાં મહત્વની બાબત એ હતી કે જે મણિપુર મુદ્દે વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો હતો તે અંગે…

· 9 min read

CJIને ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયાથી બહાર કરતું બિલ લાવશે મોદી સરકાર? વધશે વિવાદ

કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે નવેસરથી વિવાદ વધારે તેવું પગલું કેન્દ્ર સરકાર ભરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે કે જેની મદદથી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને દેશના ટોચના ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયામાંથી બહાર કરી…

· 2 min read

આયુષ્યમાન ભારતમાં એક જ મોબાઇલ નંબરથી આઠ લાખ લોકોનું રજિસ્ટ્રેશન !

એપ્રિલ, 2018થી 1 ઓગસ્ટ, 2023 સુધી આ યોજના હેઠળ 24.33 કરોડ કાર્ડ બનાવવામાં આવ્યા. દેશના જરૂરિયાતમંદ નાગરિકોને સારવારમાં રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનામાં મોટી ગેરરીતિ સામે આવી છે. આ ચોંકાવનારો દાવો દેશના…

· 3 min read

‘વિપક્ષની આ ઈચ્છા હતી જે ગઈકાલે પૂરી થઈ ગઈ’, ભાજપની બેઠકમાં બોલ્યા PM મોદી.

સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે 14માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની…

· 2 min read

રાજ્યસભામાંથી દિલ્હી સર્વિસ બિલ પાસ કરાવવામાં મોદી સરકારને મળ્યો આ પક્ષોનો સાથ,131 સાંસદોનું સમર્થન.

લોકસભા બાદ દિલ્હી સેવા બિલ  રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલ 2023 સોમવારે ઉપલા ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હવે કાયદાનું સ્વરૂપ લેશે. રાજ્યસભામાં બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102…

· 3 min read

ગામડામાંથી સત્તાની હેટ્રિક લગાવવાની મોદીની યોજના, ભાજપ ગામના લોકોને આપશે ટ્રેનિંગ.

ભાજપ મિશન-2024માં મોટાપાયે જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. મોદી સરકારના કામ અને નીતિઓને ગામડે ગામડે અને ઘરે ઘરે લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ (BJP) સમર્થિત જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખો, પ્રધાનો, BDC સભ્યો, બ્લોક હેડને ચૂંટણીની…

· 3 min read

વિપક્ષ માત્ર ‘કામ કરીશું નહીં અને કરવા દઈશું નહીં’ના સિદ્ધાંત પર ચાલે છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર 'નકારાત્મક રાજકારણ' કરવાનો આક્ષેપ કરતાં રવિવારે કહ્યું કે, 'ક્વિટ ઈન્ડિયા' આંદોલનથી પ્રેરિત થઈ આખો દેશ આજે 'ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ ભારત છોડો'નું સમર્થન કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફત દેશભરમાં રૂ. ૨૪,૦૦૦ કરોડના…

· 3 min read

દેશભરના 508 રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ, PM મોદી 6 ઓગસ્ટે કરશે શિલાન્યાસ, જાણો ગુજરાતના કેટલા સ્ટેશનોનો સમાવેશ.

ઐતિહાસિક પહેલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કાર્ય માટે શિલાન્યાસ કરશે. વડાપ્રધાને ઘણી વખત અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂક્યો છે. રેલ્વેને દેશભરના લોકો માટે…

· 3 min read