‘ભારત જેવો દેશ UNSCનો કાયમી સભ્ય બને તો અમને ગર્વ થશે’, તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાનનું મોટું નિવેદન
તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું હતું કે જો ભારત જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council ) નો કાયમી સભ્ય બનશે તો તૂર્કીને ગર્વ થશે. તે મીડિયાને સંબોધી રહ્યા હતા. એર્દોગાને આ દરમિયાન પીએમ મોદી સાથે…









