‘2023મેં આપકો ફિર…’, અવિશ્વાસ પ્રસ્તાવ પર સાચી સાબિત થઈ PM મોદીની 4 વર્ષ જૂની ભવિષ્યવાણી
મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને રાજ્યમાં બગડતી પરિસ્થિતિને લઈને વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષો સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માગ કરી રહ્યા છે. આ દરમિયાન સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે…









