Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,131 stories

2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંક, PM મોદીએ આપી જાણકારી

ગોવા ખાતે  G20 ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કરેલ સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સૌથી…

· 2 min read

ભારત આવેલા શ્રીલંકાના પ્રેસિડેન્ટે કહ્યું, થેંક યુ ઇન્ડિયા.

શ્રીલંકાના આર્થિક ઝંઝાવાતને એક વર્ષ પૂરું થયું છે. એક વર્ષ પહેલા શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા એ હજુ લોકોની નજર સામેથી હટ્યા નથી. સરકાર સામે ઉશ્કેરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા હતા. સરકારનું પતન થયું હતું.…

· 7 min read

સત્તામાં જીતની હેટ્રીક માટે નરેન્દ્ર મોદીનો પોઈન્ટ 10 નો માસ્ટર પ્લાન, સરકાર, સંગઠન અને ગઠબંધનને આ રીતે પાર પડાશે

આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક ફટકારવા માટે ભાજપે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સતત ત્રીજી વખત દેશની સત્તા કબજે કરવાના લક્ષ્યમાં રહેલી ભાજપ આ દિવસોમાં ત્રણ મોરચે કામ કરી રહી છે. સરકારથી લઈને સંગઠન અને ગઠબંધન સુધી પીએમ મોદી એક્શનમાં…

· 6 min read

જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…

આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના  સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમાં જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછ્યું તો તેમણે PM ને…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑમન ચાંદીને અર્પેલી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને કેરલના પૂર્વ મુખ્ય મંત્રી ઑમન ચાંદીનું ગઇકાલે રાત્રે નિધન થયું છે. તેઓનાં નિધાન અંગે પાઠવેલા શોક સંદેશમાં વડાપ્રધાન મોદીએ તેઓને એક વિનમ્ર અને પ્રતિબદ્ધ વ્યકિત તરીકે જણાવ્યા હતા. https://twitter.com/narendramodi/status/1681153120657891328 મોદીએ ટ્વિટ ઉપર પાઠવેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું…

· 2 min read

લેબલ અલગ, માલ અલગ – PM મોદીએ વિપક્ષી એકતાને ભ્રષ્ટાચારની દુકાન ગણાવી કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી માટે બેંગલુરુમાં વિપક્ષો દ્વારા એકજૂથ થઈને બેઠક કરી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ પોર્ટ બ્લેઅરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ દરમિયાન વિપક્ષી એક્તા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને હાર્ડકોર ભ્રષ્ટાચાર બેઠક ગણાવી હતી. આ…

· 3 min read

અમેરિકાએ PM મોદીને આપેલું વચન પૂરું કર્યું, ભારતને સદીઓ 105 જૂની મૂર્તિઓ પરત કરી

અમેરિકાએ ભારતને ચોરાયેલી 105 મૂર્તિઓ પરત કરી છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન સમયની છે. સેંકડો વર્ષ પહેલાં આ મૂર્તિઓ ભારતમાંથી ચોરાઈને ત્યાં લઈ જવામાં આવી હતી. આ મૂર્તિઓ બીજી-ત્રીજી સદીથી લઈને 18મી-19મી સદીની છે.…

· 2 min read

વિપક્ષની એકજૂથતા પર PM મોદીના પ્રહાર, બેંગલૂરૂમાં ભ્રષ્ટાચારીઓ એકત્રીત થયા

PM મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, '26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દુર્દશાની દુકાન ખોલીને બેસી ગયા. આ લોકો અપ્રમાણિકતાની…

· 1 min read

PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, 27 જુલાઈએ રાજકોટના નવા એરપોર્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે. રાજકોટ હિરાસર એરપોર્ટનું…

· 2 min read

લોકસભાની 2024ની ચૂંટણીમાં વિપક્ષને હરાવવા માટે NDA તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 38 પક્ષની આજે મળશે બેઠક

2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, 38 પાર્ટીઓએ મંગળવારે એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી છે અને…

· 3 min read