ભારત અને અમેરિકા વચ્ચે થયેલા કરારોથી ભડક્યુ પાકિસ્તાન, અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગના કારણે પાકિસ્તાનને ભારે બળતરા થઈ રહી છે. પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાને પોતાની સત્તાવાર રાજદ્વારી ચેનલથી ભારતને મદદ કરવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાને અમ્ેરિકાને કહ્યુ છે કે, અમારી જે વ્યાજબી…









