Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

Narendra Modi

4,131 stories

14 બાળકો હોવા છતાં 100 વર્ષની મહિલા પીએમ મોદીને પોતાનો પુત્ર માને છે, મોદીને બધું દાન કરવા માંગે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI) લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં છે. પરંતુ કેટલાક લોકોનો પીએમ મોદી સાથે અલગ પ્રકારનો સંબંધ છે. આવી જ એક વૃદ્ધ મહિલા સાથે તમારો પરિચય કરાવવા જઈ રહ્યો છું. તેનું નામ માંગીબાઈ તંવર છે. તે 100 વર્ષ…

· 2 min read

PM મોદીનો કાલનો રોડ શો કેન્સલ, હવે માત્ર આ જ કાર્યક્રમ કરશે, જાણો કેમ લીધો નિર્ણય

ભોપાલમાં આવતીકાલે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ રોડ શો 500 મીટરનો હતો. પીએમ મોદીના હવે ભોપાલમાં માત્ર બે જ કાર્યક્રમ થશે. પ્રથમ બે વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ સ્ટેશનથી લીલીઝંડી બતાવશે.…

· 1 min read

પીએમ મોદીને ઈજિપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નીલ’ એનાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે ઈજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓર્ડર ઓફ ધ નીલ'થી સન્માન કરવામાં આવ્યું હતું. ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સીસીએ ભારતના વડાપ્રધાનને આ સન્માન બંને નેતાઓની દ્વિપક્ષીય બેઠક પહેલાં આપ્યું હતું. બેઠક સમયે બંને નેતાઓએ ચાર મહત્વપૂર્ણ સમજૂતીઓ…

· 3 min read

મિસ્રના મુખ્ય મુફ્તિએ ધાર્મિક બાબતો સંબંધે મોદીની પ્રશંસા કરી કહ્યું તેઓ સૌને સાથે રાખી ચાલે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે મિસ્રની રાજધાની કેરો (કાહીરા)માં પોતાના સમકક્ષ મુસ્તફા મેડબોવલીનાં નેતૃત્વમાં વરિષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરી હતી. આ ગોળમેજી બેઠકમાં બંને દેસો વચ્ચે વ્યાપાર વધારવા અને આર્થિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થઇ હતી. https://twitter.com/narendramodi/status/1672709931902828547 આ ઉપરાંત વડાપ્રધાન…

· 1 min read

લોકસભા ચૂંટણી પહેલા પહેલી વાર PM મોદી 10 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધશે

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કાર્યકર્તાઓને પ્રથમ વાર વર્ચ્યુઅલ સંબોધન કરશે. આવતીકાલે 11 વાગે વડાપ્રધાન મોદી દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને સંબોધન કરવાના છે. ત્યારે ગુજરાતમાં 51000થી વધુ બુથમાં કાર્યકર્તાઓ જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

· 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાની ભારત અને સરકારની નીતિઓ પર કેવી રીતે અસર થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના ઘણા પાસાઓ છે, જેના પર ભારત અને અમેરિકાની સરકારે વ્યૂહાત્મક સુરક્ષાથી લઈને વેપાર, કૂટનીતિ, અર્થશાસ્ત્ર વગેરે તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો છે, પરંતુ આ મુલાકાતનું મહત્વ પણ છે. કારણ કે આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી જે…

· 2 min read

PM Modi ના અમેરિકન પ્રવાસે ભરી દિધી સરકારની ઝોળી, આ રીતે મળશે દેશને મજબુત ઇકોનોમી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત તેના છેલ્લા તબક્કામાં છે. તેમને અને દેશ બંનેને આ પ્રવાસથી ઘણી આશાઓ હતી. જેના પર તે સાકાર થતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે દેશ માટે આવા ઘણા સોદા કર્યા છે, જે ભારતમાં…

· 4 min read

ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ જો બાઈડેન અને પ્રથમ મહિલા જિલ બાઈડેનના આમંત્રણથી અમેરિકાની સૌપ્રથમ 'સ્ટેટ વિઝિટ'ના ભાગરૂપે ગુરુવારે અમેરિકન સંસદના સંયુક્ત સંત્રને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભારતીય અર્થતંત્ર નજીકના સમયમાં દુનિયાનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે તેવી બાબત પર…

· 6 min read

NRI સંબોધનમાં PM Modi નું નિવેદન, જો બાઈડેન એક સુલઝેલા નેતા અને આ બદલાયેલું ભારત તમને વિચારતુ કરી દેશે

તેમણે કહ્યું કે જો બિડેન એક સંકલ્પબદ્ધ અનુભવી નેતા છે. છેલ્લા ત્રણ દિવસમાં મને ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો. તેઓ ભારત-યુએસ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે, હું આ પ્રયાસ માટે બિડેનની પ્રશંસા કરું છું. વિદેશી ભારતીયોને સંબોધતા વડાપ્રધાન…

· 3 min read

ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર, ગુગલ ગિફ્ટ સિટીમાં ખોલશે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર, ભારતના ડિજીટલાઈઝેશન પાછળ 10 બિલિયન ડોલરનું રોકાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના…

· 2 min read