જમ્મુ-કાશ્મીર : આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 4 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી
ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ ?...
પૂણેમાં બેકાબૂ ટ્રક ગણતરીના સેકન્ડમાં અનેક ગાડીઓ પર ફરી વળી, 7 ઘવાયા
મહારાષ્ટ્રના પૂણેથી એક ભીષણ માર્ગ અકસ્માત ના સીસીટીવી ફૂટેજસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક બેકાબૂ ટ્રક અહીં અનેક ગાડીઓને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. આ દુર્ઘટના પૂણે-કોલાડ હાઈવે પર મ?...
કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક, ગેહલોતનો જાદુ નહીં ચાલે : મોદી
રાજસ્થાનમાં ૨૫મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બારણ જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્?...
ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર એકશનમાં, ગૂગલ-ફેસબુક-યુટ્યુબને અપાઈ ચેતવણી
વાયરલ થઈ રહેલા ડીપફેક વીડિયો આજકાલ સમાચારમાં ચમકી રહ્યાં છે. આવા વીડિયો દરેક માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. હવે કેન્દ્ર સરકાર પણ ડીપફેક વીડિયોને લઈને એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય ઈલ?...
ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોનું ભારતે કર્યું સ્વાગત, કહ્યું- બંધકોને પણ મુક્ત કરવામાં આવે
ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માનવતાવાદી વિરામ લાવવા, તણાવ ઓછો કરવા અને પેલેસ્ટાઇનના લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોનું સ્વાગત કર્યું. યુએન?...
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર આવતા સ્ટેશનોને તેના શહેરની ઓળખ પ્રમાણે અપાશે રંગ રૂપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધુનિક ભારતના વિઝન અંતર્ગત ગુજરાત અને દેશભરમાં વિકાસના કાર્ય થઈ રહ્યા છે. જેમાં બુલેટ ટ્રેન સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે. જે બુલેટ ટ્રેન શરૂ થતા લોકોને ટ્રાન્સપોર્?...
જિયો સ્પેસ ફાઈબર શું છે? આકાશ અંબાણીએ PM મોદીને બતાવ્યો અંતરિક્ષમાંથી ઇન્ટરનેટ ડેમો
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ભારતમ મંડપમ ખાતે આજથી ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2023 ની શરૂઆત થઈ ગઈ છે. 3 દિવસ સુધી યોજાનાર IMC 2023ની આજથી જ ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજના પ્રથમ દિવસે જિયોએ પોતાની નવી સ...
ઋષિ સુનકે બ્રિટિશ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું, કહ્યું- હજુ ઘણું હાંસલ કરવાનું બાકી છે
ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. ગયા વર્ષે 25 ઓક્ટોબરે સુનકે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને મોટા પડકારો વચ્ચે કાર્યભાર સંભાળ્યો ...
‘ભારત 2036માં ઓલિમ્પિકનું આયોજન કરશે, ત્યાં સુધીમાં આર્થિક શક્તિ પણ બની જશે’: PM મોદીએ ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોવાના મડગાવ ખાતે 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમત મહાકુંભમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ગોવાન?...
મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...