મરાઠા અનામતને લઈને આંદોલન, BJP શિંદે અને અજિત પવારથી ખુશ નથી, શાહને મળ્યા CM ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ ત્રણેય નેતાઓ એક સિક્રેટ જગ્યાએ મળ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસ?...
દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતો?...
રામલીલા મેદાનમાં નહીં થાય મુસ્લિમ મહાપંચાયત, પરવાનગી આપવાની હાઈકોર્ટની ના: કહ્યું- પોસ્ટર ‘સંપ્રદાયિક’, જૂની દિલ્હીમાં વધારી શકે છે તણાવ
29 ઓક્ટોબર, 2023 ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ મહાપંચાયત’ નહીં યોજાય. દિલ્હી હાઈકોર્ટે આ કાર્યક્રમ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. ન્યાયાલયે માન્યું છે કે આ આયોજનન?...
PM મોદી શિરડી પહોચ્યાં, સાંઈ બાબાના મંદિરમાં કરી પૂજા, કતાર સંકુલનું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે, જ્યાં તેમણે સૌપ્રથમ શિરડી સાંઈ બાબાની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિં...
કેનેડા-ભારતના બગડેલા સંબંધો વચ્ચે ચર્ચામાં આવી વિયેના સંધિ, જાણો તેના વિશેની તમામ માહિતી
હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી કેનેડા દ્વારા ભારત પર લગાવેલા આરોપ બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ વધતો જાય છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીમાંથી કેનેડાના હાઈ કમિશનના સ્ટાફને પાછા બોલાવવાનું કહેવા...
રાજકોટમાં PM મોદીનો ગરબો ‘માડી’ સર્જશે વિશ્વવિક્રમ: શરદ પૂનમની રાત્રે 1 લાખ ખેલૈયાઓ એકસાથે રાસ રમીને કરશે આ કારનામું
ગુજરાતમાં નવરાત્રિનો માહોલ હજુ સુધી ચાલી રહ્યો છે અને સામાન્ય રીતે પણ ગુજરાતમમાં શરદ પૂનમ સુધી ગરબાનો માહોલ જોવા મળે છે. શરદ પૂનમની રઢિયાળી રાતે અનેક જગ્યાએ ગરબાનું આયોજન થશે. પણ આ વખતે રાજક...
PM મોદી ખેરાલુના ડોભાડામાં જાહેરસભા સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુર્હૂત કરશે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડોભાડા ગામે ?...
હવે ભારતમાં બનેલા ‘Pixel’ સ્માર્ટફોન ખરીદશે દુનિયા
એપલ અને સેમસંગના માર્ગ પર ચાલીને ગૂગલે પણ તેના લેટેસ્ટ સ્માર્ટ ફોન બનાવવા માટે ભારતને પસંદ કર્યું છે. ગૂગલના ઉપકરણો અને સેવાઓના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રિક ઓસ્ટરલોહે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છ...
દેશની પ્રથમ રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ તૈયાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ઉદ્ઘાટન પહેલા PM મોદીને આપ્યા અભિનંદન
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી-મેરઠ RRTS એટલે કે રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પૂર્ણ થવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે આ અ?...
‘ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર ના કરો રાજનીતિ, આતંકવાદની નિંદા કરે શરદ પવાર’: દેવેન્દ્ર ફડણવીસ
ઈઝરાયેલ અને હમાસની વચ્ચે જંગ ચરમસીમા પર પહોંચ્યો છે. જેને લઈને હવે દેશમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ મુદ્દાને લઈને દેશમાં રાજકારણ થઈ રહ્યું છે. તમામ પાર્ટીઓના નેતાઓ આ મુદ્દાને લઈ નિવેદનબા?...