વિશેષ નાણાંકીય ભંડોળ થકી આંકાક્ષી જિલ્લામાં અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની સમીક્ષા અર્થે નર્મદા જિલ્લામાં પધાર્યા મનોજ મુત્તથીલ અય્યપ્પન
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્...
પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મક...
નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારી/કર્મચારીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય રિફ્રેસર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ.કે.મોદી
રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/?...
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ISRA દ્વારા નાંદોદના પાટણા ગામેથી “જન યોજના સેતુ” પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારી કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિ...
નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડીયા અંતર્ગત ચેકિંગ ડ્રાઈવ યોજાઈ
નર્મદા જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૩જી થી ૧૭મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમ?...
ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા સક્રિય સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઈ.
આ બેઠક જિલ્લાના પ્રભારી શ્રી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી તેમજ નર્મદા જિલ્લાના સદસ્યતા અભિયાનના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ રોહિત નર?...
નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રભારી મંત્રી ના હસ્તે નર્મદા જિલ્લાના નાગરિકોને રૂપિયા 40.30 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવ?...
નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦...
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધારકાર્ડ અપડેટ કરી શકે એના માટે તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરાયા
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધાર કાર્ડ અપડેટ કરી શકે એના માટે જિલ્લામાં તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પસંદ કરી આધારકાર્ડ અપડેટની...
નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ ત્રણે અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્...