આદિવાસી સમાજના બાળકોને “હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયા”થી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી “હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ” તરફ પ્રગતિશીલ બનાવવા પર ભાર મૂકતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર
ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ઈનરેકા સંસ્થાનના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કા?...
વિશેષ નાણાંકીય ભંડોળ થકી આંકાક્ષી જિલ્લામાં અનેકવિધ વિકાસ કામો અને નિર્ધારિત લક્ષ્યોની પ્રગતિની સમીક્ષા અર્થે નર્મદા જિલ્લામાં પધાર્યા મનોજ મુત્તથીલ અય્યપ્પન
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી મનોજ મુત્તથીલ અય્યપ્પન આજરોજ આકાંક્ષી નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્...
GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ
ગુજરાત એસ.ટીની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમ?...
(HMPV) હ્યુમન મેટાન્યુમોવાઈરસ થી ગભરાવવાની જરૂર નથી , સાવચેતી જરૂર રાખીએ
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા ૨ મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયું : હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત - કેસના મોનીટરીંગ, નિદાન, ?...
નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે
ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વ?...
પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મક...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાથીને પ્રોત્સાહિત કરતાં ઉંધાડ “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહની નિમિત્તે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા...
નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ
તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ગામના ખેડૂતોની વાંધા અરજી અને જમીન માપણી અંગેની વિસંગતતા દૂર કરી ગામની જમીનના રેકર્ડ અદ્યતન કરાશે અકુવાડા ગામના ખેડૂતોને જમીન માપણીના સર્વે સમયે પોતાના ખે?...
નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારી/કર્મચારીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય રિફ્રેસર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ.કે.મોદી
રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/?...
નેહરુ યુવા કેન્દ્ર–નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અને તેના ઉપયોગથી ?...