ડેડીયાપાડાનાં કંકલા (પીપલા) ગામે ગેરકાયદેસર દબાણ કરાયેલી ગૌચરની જમીન ખાલી કરાવી તાલુકા વિકાસ અધિકારી એ વૃક્ષારોપણ કરાવ્યું.
આ અરજીને ધ્યાને લઇ ૨૭ જૂનના રોજ તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિવ્યેશ વસાવા, અ.મ.ઈ. અક્ષર સોનાણી તેમજ ત.ક.મંત્રી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ગૌચરની જમીન...
નર્મદા જિલ્લા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અરજદારો દ્વારા રાષ્ટ્રધ્યજનું વારંવાર અપમાન, નમી ગયેલ વિ...
ધારીખેડા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર લોક સુનાવણી યોજાઈ
સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પરિયોજનાના વિસ્તરણ-આધુનિકીકરણથી સ્થાનિકોને મળનારા લાભ વિશે વિસ્તૃત માહિતી આપી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાંદોદ તાલુકાના ધારીખેડા સ્...
રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના હસ્તે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવાયો
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે રાજપીપલાની અંબુભાઈ પુરાણી હાસ્કૂલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. પોલી?...
તિલકવાડાના ગણસિંડા ગામે આંગણવાડી-શાળાના બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તિલકવાડાની ગણસિંડા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જિલ?...
“અંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે યોજાયેલી જન જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે
જિલ્લામાં તા.૨૬મી જૂનથી ૦૧ જુલાઈ-૨૦૨૪ દરમ્યાન સાપ્તાહિક ઉજવણીનાં ભાગ રૂપે પોલીસ કર્મચારીઓ "Say No to Drugs" નો બેચ યુનિફોર્મ ઉપર લગાડશે નર્મદા જિલ્લામાં તા.ર૬મી જૂનના રોજ “ડ્રગના દુરુપયોગ અને ગેરક?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે – શ્રી કલરાજ મિશ્ર – રાજયપાલ, રાજસ્થાન
સરદાર સરોવર નર્મદા બંધની મુલાકાત દરમિયાન ડેમમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે જાણકારી મેળવી હતી રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની બની વિશ્વની સૌથી વ...
ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ
ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરી આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજ?...
નર્મદા જિલ્લાની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા બાળકોનાં ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનોનાં દસ્તાવેજો અને સલામતીના ધારાધોરણોને અનુસરવા તાકીદ
સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં શાળાઓમાં વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણિક સત્ર ચાલુ થનાર છે. જે અન્વયે બાળકોનાં ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતા વાહનોનાં દસ્તાવેજો અને બાળકોન?...
નર્મદા જિલ્લાની દીકરી ફલક વિશ્વફલક પર ઝળકી
રાજપીપલાની ગોલ્ડન ગર્લે ચીન ખાતે યોજાયેલી “છઠ્ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધો રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ફલક ગુજરાતની સૌથી નાની વયની ગોલ...