click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
GujaratNarmada

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ

સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી

Last updated: 2024/10/02 at 6:30 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

પ્રર્યટનના વિકાસ, રોજગારીની નવી તકોનું સર્જન અને નવા રાષ્ટ્રના નિર્માણમાં સ્વચ્છતા મહત્વનું પરિબળ – નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ અવસરે સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પી

સ્વચ્છતાના રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં પોતાની સહભાગીદારી નોંધાવવાના સામુહિક શપથ લેતા નગરજનો

તા. ૦૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે સ્વચ્છ ભારત મિશનના શુભારંભના ૧૦ વર્ષ પૂરા થવાના ભાગરૂપે સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીના અધ્યક્ષસ્થાને તેમજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશનએ સ્વચ્છતા માટેનો સૌથી મહત્વપૂર્ણ જનઆંદોલન સાબિત થયો છે. સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન થકી દેશ સહિત નર્મદા જિલ્લાના ખૂણે-ખૂણે વસતા નાગરિકોમાં સ્વચ્છતાની જ્યોત જાગી છે.

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાને કેન્દ્રસ્થાને રાખીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે સ્વચ્છતા જ મૂળ મંત્ર છે. સ્વચ્છતા અભિયાનએ સ્વચ્છ અને સ્વસ્થ સમાજનો દાખલો બેસાડવા માટેનું એક માધ્યમ છે. સ્વચ્છ અને હરિયાળા ગામડાઓમાં પ્રવાસનને વેગ આપવા, રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા પણ મહત્વનો ભાગ ભજવે છે.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. જેને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા પોર્ટલમાં તમામ સ્તંભોમાં સૌથી વધુ જનભાગીદારી દર્શાવનાર તેમજ સૌથી વધુ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ પૂર્ણ કરનાર, સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમ દરમિયાન સૌ નગરજનોએ નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાલક્ષી પ્રેરક સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. વધુમાં નગરજનોએ સ્વચ્છતાલક્ષી શોર્ટફિલ્મ નિહાળીને સ્વચ્છતાના સામુહિક શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ પૂર્વે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ ગાંધીચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી. જે બાદ સરદાર ટાઉન હોલ ખાતે મહાનુભાવોએ શ્રમદાન થકી સરદાર ટાઉન હોલના ગાર્ડનની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજપીપલાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, પંચાયતના સભ્યો, સ્થાનિક હોદ્દેદારો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકાબેન રાઉલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલભાઈ ઢોડિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: 'સ્વચ્છ ભારત દિવસ, latest gujarti news, Narmada, Narmada Collector, Narmada news, narmada police, oneindia, oneindianewsgujarat, Rajpipla Sardar Town Hall, Swachh Bharat Day, tourism development, સરદાર ટાઉનહોલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 2, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article “વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ
Next Article વૃદ્ધ અને વૃક્ષ બંને ફળ અને છાંયો આપે છે, તેની સેવા કરજો… ગાંધી જયંતિ સંદર્ભે મોરારિબાપુએ આપેલ સૂચક સંદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?