દિલ્હીની 40 સ્કૂલોને અપાઇ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેઇલ આવતા જ ફાયર ટીમથી લઇને પોલીસ વિભાગ થયો દોડતો
દિલ્હીની બે મોટી સ્કૂલો સહિત 40 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળવાને કારણે હોબાળો મચી ગયો. દિલ્હીની DPS આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા. સવા?...