બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન અપાયું
વર્તમાન સમયમાં વકફ બોર્ડને લઈને સમગ્ર રાષ્ટ્ર સહીત બંગાળમા વિધર્મીઓ દ્વારા હીન્દુ ભાઈ, બહેનો અને બાળકો પર નિર્મમ અત્યાચાર કરવામા આવી રહ્યો છે અને સમગ્ર રાષ્ટ્રમા અરજકતાનો માહોલ ફેલાવવામા...
નવસારી આશાપુરી મંદિર પાસે સીએનજી કારમાં લાગી આગ
નવસારીના આશાપુરી મંદિર પાસે એબી કિડ્ઝ સ્કૂલની નીચે સીએનજી વાનમાં આગ લાગી હતી. કારમાં લાગવાને કારણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર બે બાળકો અને એક સ્ત્રીને ઉતારી દીધા હતા. શરૂઆતમાં ...
નવસારીના ગણદેવીમાં બેદિવસીય કેરીયર ફેર યોજાયો
શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ, રોટરી ક્લબ ઓફ ગણદેવી તથા તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.12 અને 13 એપ્રિલના રોજ ગણદેવી અનાવિલ વાડીમાં કેરીયર ફેર - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ...
નવસારીમાં વેકેશન શરૂ થતા જ બાળકો અને યુવાનો સ્વિમિંગ તરફ વળ્યા
શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સા?...
નવસારીમાં બંધારણના ઘડવૈયા ડો.બી.આર. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પવંદના અને વિવિધ વિસ્તારમાં રેલીનું આયોજન
લુંસિકુઈ વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી સ્મારકનો શણગાર કરી પુષ્પવંદના કરવામાં આવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દરેક સમાજના લોકોએ પ્રતિમાન?...
નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
“અમલસાડ ચીકુ”ને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ GI ટેગ મળ્યો
દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની છે કે નવસારી જિલ્લાના અમલસાડ વિસ્તારમાં ઉગાડાતું “અમલસાડ ચીકુ” હવે ભૌગોલિક માનાંકન (Geographical Indication - GI) ટેગથી સન્માનિત થયું છે. આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ ?...
નવસારી આશાપુરી માતાજી મંદિરના આઠમના હવનમાં હજારો શ્રીફળની આહુતિ અપાઈ
નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્...
નવસારી દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં ભક્તો માટે 35 હજારથી વધુ લાડુ બનાવાયા
નવસારી દૂધિયા તળાવ સ્થિત રામજી મંદિર ખૂબ જ પ્રચલિત મંદિર છે. આ મંદિરને બાવાની ટેકરી કે રામજી ટેકરીના નામે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ રામનવમી પર્વને લઈને ભવ્ય ઉજવણી રામજી મં?...
મીઠાનો સત્યાગ્રહ કરવા માટે સરદાર પટેલે દાંડીની પસંદગી કરવા પાછળનો રોચક ઈતિહાસ
સન 1930ની શરૂઆતમાં જનજાગૃતિ માટે સત્યાગ્રહ કરવાનું નક્કી થયું. એ પહેલાં 1928માં બારડોલી સત્યાગ્રહ સફળ રહ્યો હતો. નમક જેવી સાવ સામાન્ય પરંતુ વિશ્વના તમામ વ્યક્તિઓને સ્પર્શે તેવી આ કુદરતી પેદાશ ઉ?...