ધોરણ 9ના વિદ્યાર્થીઓ હવે ભણશે ‘ઇમરજન્સી’નો ઇતિહાસ, NCERTએ પાઠ્યક્રમમાં ઉમેર્યો નવો પાઠ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તૈયાર થઈ રહેલા ધોરણ 9ના નવા સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં વર્ષ 1975થી 1977 દરમિયાન દેશમાં લાગુ કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટી એટલે કે ઇમરજન્સીનો વિષય સામેલ કરવ?...