દિલ્હી બ્લાસ્ટ આરોપી ઉમરની નવી ઇમેજ વાયરલ, ડૉક્ટર વેશમાં દેખાયો
દિલ્લીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓને એક મોટો અને મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે,...