ગુજરાત બજેટ 2026-27 : DIAL 112માં 3000 ભરતી, 1546 મહેસૂલી જગ્યાઓ અને યુવાનો માટે રોજગારની મોટી જાહેરાત
ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ₹37,803 કરોડનો વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે ₹974 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ ...