Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

news channel in india

4,465 stories

બેટ દ્વારકાના દરિયામાં મોટી શોધ : સમુદ્રના પેટાળમાંથી મળ્યા પ્રાચીન બંદરના અવશેષો, મરીન આર્કિયોલોજીને મળ્યા પુરાવા

બેટ દ્વારકા નજીક સમુદ્રના તળિયે થયેલી મહત્વપૂર્ણ શોધે ભારતના પ્રાચીન ઈતિહાસને નવી દિશા આપી છે. ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન આર્કિયોલોજી ટીમ દ્વારા હાથ ધરાયેલા અંડરવોટર સર્ચ ઓપરેશન દરમિયાન અતિમહત્ત્વના પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે, જે ઓખામંડળ વિસ્તારના વૈભવશાળી ભૂતકાળ…

· 2 min read

ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય, હર્ષદ પરમાર 32,000થી વધુ મતોથી જીત્યા

ઉમરેઠ વિધાનસભા બેઠકની હાઈપ્રોફાઈલ પેટાચૂંટણીમાં BJP એ ભવ્ય વિજય નોંધાવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારએ કોંગ્રેસના ઉમેદવારને 32,000થી વધુ મતોથી હરાવીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ ભાજપ આગળ રહી હતી અને અંત સુધી આ લીડ…

· 2 min read

સુરતના કામરેજમાં પરિણીતાને ફસાવી ધર્માંતરણનો દબાણ, આરોપી સામે ફરિયાદ નોંધાઈ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાંથી એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે, જેમાં એક મહિલાને ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચિંતા અને ચર્ચા બંને ઉદ્ભવી છે. હાલ મામલો પોલીસ તપાસ…

· 2 min read

West Bengal Election 2026 : ભાજપ બમ્પર જીત તરફ, સુવેન્દુ અધિકારીનો મમતા પર તીખો પ્રહાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજા વલણોમાં શરૂઆતની કાંટાની ટક્કર બાદ હવે ભાજપ બમ્પર જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા  શુભેંદુ અધિકારી એ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખો પ્રહાર કર્યો છે. સુવેન્દુ અધિકારીનો…

· 2 min read

Umreth Election Result 2026 : 15 રાઉન્ડ બાદ ભાજપને 20 હજારથી વધુ લીડ, જીત તરફ મજબૂત આગળ વધ્યું

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. મતગણતરી દરમિયાન તાજા વલણો મુજબ 15મો રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા છે અને 20 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. આ પરિણામ રાજ્યની રાજકીય…

· 3 min read

વડોદરાની હેત્વી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ, દિવ્યાંગ સમાજ માટે બની પ્રેરણા

ગુજરાત સ્થાપના દિનના અવસર પર સુરત ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ દિન કાર્યક્રમમાં વડોદરાની પ્રતિભાશાળી યુવતી હેત્વી ખીમસુરિયાને પ્રતિષ્ઠિત “ગુજરાત ગરિમા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ઓરા યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

· 2 min read

વિજયની TVKનો ઐતિહાસિક ઉછાળો, DMK-AIADMKને પાછળ છોડ્યું

4 મેના રોજ જાહેર થઈ રહેલા પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં તમિલનાડુ એ સૌથી મોટું રાજકીય સરપ્રાઇઝ આપ્યું છે. શરૂઆતના વલણોમાં અભિનેતા-થી-રાજકારણી બનેલા વિજયની પાર્ટી TVKએ પરંપરાગત રાજકીય દિગ્ગજોને પાછળ મૂકી દીધા છે. રાજ્યની રાજનીતિમાં લાંબા સમયથી દબદબો ધરાવતા Dravida Munnetra…

· 2 min read

આસામમાં ફરી એક વાર હિમંતા સરકાર નક્કી, શરૂઆતી વલણોમાં સ્પષ્ટ બહુમત તરફ ભાજપ

4 મેના રોજ દેશભરના રાજકીય માહોલમાં ભારે ઉત્સુકતા વચ્ચે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક વલણો દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવી રહ્યા છે. ખાસ કરીને આસામ અને…

· 2 min read

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી:- * સુરત VGRC થકી આગામી ત્રણ વર્ષમાં ૨.૮૨ લાખ યુવાનોને રોજગારી મળશે. * આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને સરકારનું પ્રોત્સાહન: આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની ૨૫ હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારી મળશે. *…

· 8 min read

રાજકોટમાં બૂટલેગર સામે કડક કાર્યવાહી : અલીમામદ તૈયબ શેઠાનો ગેરકાયદે બંગલો બુલડોઝરથી ધરાશાયી

ગુજરાતના રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્રે ગુનાહિત તત્વો સામે કડક સંદેશ આપતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના ઉપલેટા પંથકમાં કુખ્યાત અને ફરાર બૂટલેગર અલીમામદ તૈયબ શેઠાના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. સરકારી જમીન પર બાંધકામ,…

· 2 min read