Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

news channel in india

4,465 stories

છત્તીસગઢ IED બ્લાસ્ટ : કાંકેર-નારાયણપુર સરહદે DRGના 3 જવાન શહીદ, એક ઘાયલ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટો ઝટકો લાગ્યો છે. કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદે ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો…

· 2 min read

ગુજરાત બોર્ડ પરિણામ 2026 : ધો.12 અને GUJCETનું પરિણામ એકસાથે, બાદમાં ધો.10 રિઝલ્ટ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ આગામી સપ્તાહમાં ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર થવાની શક્યતા છે. સાથે જ GUJCETનું…

· 2 min read

ઉપલેટા તાલુકા પંચાયતમાં મોટો રાજકીય પલટો, AAPના સભ્ય ભાજપમાં જોડાતા સત્તા સમીકરણ બદલાયું

ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ચંદુભાઈ જાદવએ AAP છોડીને BJP માં જોડાતા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો લગભગ નિશ્ચિત બની ગયો છે. ‘કિંગમેકર’ બન્યા બાદ લીધો નિર્ણય તાજેતરની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સ્થિતિ આવી હતી: ભાજપ: 8…

· 2 min read

પંજાબમાં રાજકીય ઘમાસાણ : સંદીપ પાઠક વિરુદ્ધ FIR બાદ ધરપકડની તૈયારી

પંજાબની રાજનીતિમાં મોટો ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. સંદીપ પાઠક દ્વારા  છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ થોડા જ દિવસોમાં પંજાબ પોલીસે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના આરોપો હેઠળ બે અલગ-અલગ FIR નોંધતા રાજકીય વિવાદ ગરમાયો છે. બે જિલ્લાઓમાં FIR, બિન-જામીનપાત્ર…

· 2 min read

સુરતમાં ફેક પરિપત્ર કાંડ : પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની અફવા ફેલાવનાર AAP કાર્યકર્તાની ધરપકડ

સુરતમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો ખોટો પરિપત્ર વાયરલ કરવા મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનએ આ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના એક કાર્યકર્તાની ધરપકડ કરી છે, જેને કારણે શહેરમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.…

· 2 min read

ગુજરાત-રવાન્ડા સંબંધોમાં નવી દિશા : સાંસ્કૃતિક અને વેપારિક જોડાણ મજબૂત બનશે

ભૂપેન્દ્ર પટેલએ સુરતમાં યોજાયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દરમિયાન જેકલીન મુકાંગીરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાત અને રવાન્ડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દ્વિપક્ષીય સંબંધોમાં નવી તકો રવાન્ડાના હાઈ કમિશનર જેકલીન મુકાંગિરાએ…

· 2 min read

ધર્મ પૂછીને હુમલો કરનારા મુંબઈના ઝુબૈરનાં ઘરેથી મળી ISIS પ્રત્યેની વફાદારીની નોટ

મુંબઈના ઉપનગરીય વિસ્તાર મીરા રોડમાં 27 એપ્રિલ, 2026ના રોજ બનેલી છરીબાજીની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. 31 વર્ષીય ઝૈબ ઝુબૈર અંસારીએ એક નિર્માણાધીન સાઇટ પર બે સુરક્ષા ગાર્ડ પર તેમનો ધર્મ પૂછીને હુમલો કર્યો હતો. તપાસમાં સામે આવ્યું…

· 3 min read

મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ

શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ૦૩ મે રવિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ૦૭…

· 2 min read

મોબાઇલમાં અચાનક સાયરન વાગે તો ગભરાશો નહીં, NDMAનો ‘Cell Broadcast Alert’ ટેસ્ટ શરૂ

જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર National Disaster Management Authority (NDMA)નો મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. ભારત સરકાર દેશભરમાં નવી ‘Cell Broadcast Alert’ સિસ્ટમનું ટેસ્ટિંગ કરી રહી છે, જે આપત્તિ સમયે લોકોને…

· 2 min read

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાની ફેક પત્રિકા વાયરલ, AAP નેતા સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નામે એક કથિત આદેશ વાયરલ થયો હતો, જેમાં પેટ્રોલના ભાવમાં ₹10 અને ડીઝલમાં ₹12.50ના વધારાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પત્રિકા Suratના આમ આદમી પાર્ટીના નેતા રવિ કાતલિયા દ્વારા શેર થતાં…

· 2 min read