ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્મા મોત કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની મંજૂરી આપી છે. હવે આ પોસ્ટમોર્ટમ દિલ્હી AIIMSના વિશેષ તબીબી પેનલ દ્વારા ભોપાલમાં કરવામાં આવશે. પરિવાર લાંબા સમયથી પુનઃ પોસ્ટમોર્ટમની…










