સચિન લાજપોર સ્થિત નાનાવાડી રેસ્ટોરન્ટના માલિક ને કેમ સચીન પોલીસ મથકનો સ્ટાફ છાવરી રહ્યો છે?
લાજપોર સ્થિત આવેલ નાનાવાડી ચિકન હોટલ ના માલિક યુસુફ સુલેમાન વિરુદ્ધ કેમ પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું? સચિન પોલીસ વિભાગે માત્ર ગૌવંશ વહેંચનાર અને ટેમ્પો ડ્રાઇવર વિરુદ્ધ જ કાર્યવા?...
દિલ્હીમાં સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ : એક્યુઆઇ પ્રથમ વખત ગંભીર શ્રેણીમાં
દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયુ પ્રદૂષણમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચાલુ સિઝનમાં પ્રથમ વખત ગંભીર કેટેગરીમાં નોંધવામાં આવી છે. આજે દિલ?...
સંત વચન મંગળકારી હોય છે, ભક્ત એ ભગવાનની ઓળખ છે. – આત્માનંદજી સ્વામી
ધોળા ધનાબાપા જગ્યા મંદિરમાં પાટોત્સવ સાથે ભોજનાલય લોકાર્પણ, પૂજન વંદના, રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે ધર્મસભામાં આત્માનંદજી સ્વામીએ જણાવ્યું કે, સંત વચન મંગળકારી હો...
દિલ્હી અને NCRની હવા ગૅસ ચેમ્બર બનવાના માર્ગે: વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ
બુધવારે રાષ્ટ્રીય રાજધાનીની હવા વધુ ગંધાઈ ગઈ હતી. AQI વધ્યો એટલું જ નહીં, ત્રણ વિસ્તારોમાં હવા 400ને વટાવી ગઈ, એટલે કે “ગંભીર” શ્રેણીમાં. હાલમાં, NCRની હવામાં ધોરણો કરતાં લગભગ ત્રણ ગણા વધુ પ્રદૂષકો ...
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી, હવે કેન્દ્ર લેશે અંતિમ નિર્ણય
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રા?...
ભારત એક શાંતિપ્રિય દેશ’ ASEAN સમિટમાં નરેન્દ્ર મોદીએ ઈશારામાં ચીનને આપી ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝી?...
બાંગ્લાદેશમાં જેશોરેશ્વરી શક્તિપીઠથી માં કાલીના ચાંદીના મુગટની ચોરી, પીએમ મોદીએ ધરી હતી ભેટ
બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગરમાં આવેલા જેશોરેશ્વરી મંદિરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ આપવામાં આવેલું કાળી માતાનું મુગટ ચોરાઈ ગયો છે. મંદિરના પૂજારી દિલીપ મુખર્જીના ?...
વોર ઈફેકટ વચ્ચે ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ...
સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
સોમનાથ વિસ્તારાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપ?...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા એકમ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં જિલ્લામાં કાર્યરત વિવિધ પાણી પુરવઠા યોજ...