વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...
થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો.
બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવ?...
પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં...
સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ ?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી
જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહક?...
લાડવેલ ચેકપોસ્ટ પાસેથી અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કાર ઝડપાઈ
લાડવેલ ચેકપોસ્ટ પર આઈ.જી.ની સ્કોડ અને કઠલાલ પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો લાડવેલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવ્યો હતોવાહન ચેકિંગ દરમિયા?...
સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ?...
બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા ...
ટી-૨૦ માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બીરુદ વડનગરના નામે
વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઇ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ?...