‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-16 સ્થિત માહિતી કમિશનરની કચેરી ખાતે સ્વચ્છતા ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી કમ?...
‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે PM મોદીની વાતચીત, કહ્યું- ‘સેવાના માર્ગથી ક્યારેય ભટકીશું નહીં’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સેવા સંકલ્પ અભિયાન’ના સેવા યાત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના સેવા યાત્રીઓ સાથે વાતચ?...
અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી બનાવાયા, ભીખુભાઈ દલસાણીયા સંભાળશે બિહારની જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારો કર્યા છે. નવી જવાબદારીઓ અંતર્ગત અરુણ બીનાડીને ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરી?...
CM ભૂપેન્દ્ર પટેલે ઘુમા તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં કર્યું શ્રમદાન, વિદ્યાર્થીઓનાં ચિત્રો નિહાળી કર્યા પ્રોત્સાહિત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ઘુમા ગામ તળાવ ખાતે આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને શ્રમદાન કર્યું હતું. આ દરમિયાન અમદાવાદના મેયર હિતેષ ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ
અમદાવાદ શહેરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીએ અમદાવાદમાં ₹279.80 કરોડના 6 વિકાસકાર્યોનું લોકાર?...
પોરબંદરમાં માનસિક રીતે બીમાર યુવતી સાથે દુષ્કર્મનો આરોપ, આરોપી સામે ગુનો નોંધાયો
પોરબંદર શહેરમાં માનસિક બીમારીથી પીડિત યુવતીની સ્થિતિનો કથિત રીતે ગેરલાભ લઈ તેની સાથે વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ફરિયાદના આધારે કીર્ત?...
ભૂકંપ આવતાં જ આપોઆપ રોકાઈ જશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન! 28 સિસ્મોમીટર કરશે મુસાફરોની સુરક્ષા
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે જાપાનની શિંકાનસેન હાઈસ્પીડ રેલ ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક Early Earthquake Detection System લગાવવામાં આવશે. લગભગ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ હાઈસ?...
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસમાં ભીષણ આગ, 9નાં મોત; PM મોદીએ કરી વળતરની જાહેરાત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોને લઈને જઈ રહેલી AC સ્લીપર બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે ...
પાવાગઢ તળેટીમાં પાર્કિંગની કામગીરી પર ASIની રોક, નવરાત્રી પહેલાં યાત્રાળુઓની મુશ્કેલી વધવાની શક્યતા
હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં ડુંગર તરફ જતા ત્રણ રસ્તા નજીક પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી માટે આર્કિ?...
ભાજપમાં મોટો સંગઠનાત્મક ફેરફાર, 36 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારી અને સહ-પ્રભારી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે મોટો ફેરફાર કરતાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વાર?...