ઈરાકમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં લાગી ભયંકર આગ, 14 લોકોનાં મોત, 18ની હાલત ગંભીર
ઈરાકના ઉત્તરે આવેલા ઈરબિલ શહેરમાં એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 14 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 18થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસે...
ઈઝરાયલી સૈન્યના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 300નાં મોત, UNમાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ USએ વીટો કર્યો
ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયા?...
ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન
ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગ?...
ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લ...
ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ ?...
આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે
ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝ...
RBIએ UPI યૂઝર્સને આપી મોટી રાહત, હવે 2 જગ્યાઓ પર 5 લાખ રૂપિયા સુધી કરી શકાશે ટ્રાન્જેક્શન
દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. RBI એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે UPI માં AIના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. ...
ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
નડિયાદ ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સહભાગી થઇ ધર્મલાભ લીધો હતો. મુખ્ય મંત્રી પ્રમુખ...
સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...