નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં
ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રા?...
સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા
અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક ...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ
દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "?...
‘જીતેલી ચૂંટણી હારી ગઈ, લાડલી બહેના યોજના ભારે પડી’, હાર જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભડક્યાં
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે મધ્યપ્રદેશ કોંગ્રેસના 2 મુખ્ય નેતાઓ કમલનાથઅને ...
અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશ?...
વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. ...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા શું હતા અને પરિણામ શું આવી રહ્યા છે ?
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા જેમાં 4 રાજ્યોમાં કોણ સરકાર બનાવશે તેને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા અને ચૂંટણી પરિણ?...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...
મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા
સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટી...