ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પ?...
અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ?...
શિયાળાનો કાતિલ પ્રારંભ, રશિયાના આ રાજ્યમાં તાપમાનનો પારો -50 ડિગ્રીથી પણ નીચે ગગડયો
ડિસેમ્બર મહિનાની શરુઆત સાથે જ દુનિયાના મોટાભાગના દેશોમાં ઠંડી શરુ થઈ ગઈ છે. જોકે રશિયાના સાઈબેરિયા વિસ્તારની ઠંડીની વાત જ અલગ છે. આ દુનિયાના સૌથી ઠંડા વિસ્તારો પૈકી એક છે અને ડિસેમ્બર મહિના?...
પાકિસ્તાનમાં સંતાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકીનુ મોત, ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા
પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના ?...
વડાપ્રધાન મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા, PM ઇન્દિરા બાદ અનેક ગણો મોટો તફાવત
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સ...
ભગવાનના નામે છેતરપિંડી, હરિદ્વારના ખ્વાબ બતાવીને ગઠિયાએ મહેસાણાના ભક્તોને છેતર્યા
ભગવાનના નામે છેતરપિંડી... જી હાં... મહેસાણામાં બે ગઢીયાએ લોકોને હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાના બહાને છેતરપિંડી કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને ?...
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટ...
જાણો શાહરૂખ ખાનની ફિલ્મના નામનો અર્થ અને તે નામ ક્યાંથી આવ્યું?
શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સા?...
ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન?...
આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ
આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસા?...