દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામ?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...
હવે ગુજરાતીઓને મલેશિયા જવા માટે મુંબઈ જવાનો ધક્કો નહિ ખાવો પડે, ફ્રી વિઝાની સાથે હવે આ સુવિધા પણ મળી
ગુજરાતના પ્રવાસીઓ માટે ગ્લોબલ કનેક્ટીવીટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મલેશિયા એરલાઇન્સે અમદાવાદ અને કુઆલાલંપુર વચ્ચે વધુ ફ્લઈટ્સ શરૂ કરી છે. કુઆલાલંપુરથી MH106થી ઉપડેલી પ્રથમ ફ્લાઇટનું સરદાર ?...
રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને ?...
દુબઈમાં આયોજિત COP28ના ઉદ્દઘાટન સત્રમાં બોલ્યા સદ્દગુરુ, ‘આપણે સહુ એક જ માટીના માનુષ’
દુબઈમાં સેવ સોઈલ મુવમેન્ટના ફાઉન્ડર સદ્દગુરુએ શુક્રવારે COP28ના ઉદ્દઘાટન સત્રમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે કોણ છો, તમે શું માનો છો, કે પછી તમે કોઈ સ્વર્ગ?...
યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ ?...
બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવા
સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમા...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...
CBSE બોર્ડને લઈને મોટા સમાચાર! ધો.10-12માં નહીં મળે કોઈ રેન્ક કે ડિવિઝન, જાણો શું થયા ફેરફાર
સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ જાહેર થવાની રાહત જોતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. CBSEએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ...
રિડેવલપેન્ટ મકાન માલિકનો અધિકાર, ભાડૂતો અટકાવી ન શકેઃ હાઈકોર્ટ
ભાડુઆતો જમીન માલિકને મકાન રિડેવલપ કરતા અટકાવી ન શકે. ભાડુઆતો સમારકામ કરાવી શકે કે પુનઃબાંધકામ કરી શકે પરંતુ તેથી સમારકામથી ચાલી જાય તેમ છે તેવી દલીલ કરી રિડેવલપમેન્ટ અટકાવવાનો અધિકાર મળતે ...