Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,893 stories

ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૯૮મી રવિસભા યોજાઇ હતી. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ…

· 2 min read

પર્યાવરણની જાળવણી તરફ માહી ડેરીનું વધુ એક પગલું

ભાવનગરના ઘોઘાથી સુરતના હજીરા ખાતે કાચા દૂધને જળમાર્ગે પહોંચાડવાના ક્રાંતિકારી કાર્યનો પ્રારંભથયો છે. દૂધ ઉત્પાદકોની સંસ્થા માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને સમુદ્રી માર્ગે દક્ષિણ ગુજરાત પહોંચાડવાનું શરૂ કરાતી દૂધ પરિવહન ક્ષેત્રે ઇતિહાસ રચાયો છે. આ ઐતિહાસિક કાર્યથી સમયમાં બચત અને…

· 3 min read

નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની કોરોનાકાળથી બંધ ટિકિટબારી પુનઃ કાર્યાન્વિત કરવામાં આવી

કોરોના દરમ્યાન નડિયાદ રેલવેની પશ્ચિમ બાજુની ટિકિટ બારી બંધ કરવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવામાં આવી છે. ખેડા ડીઆરયુસીસી સભ્ય મિતલભાઈ વ્યાસ દ્વારા ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા વડોદરા મંડળની બેઠકમા આ મુદ્દે વિસ્તૃત ચર્ચા…

· 1 min read

અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર

અભ્યાસક્રમમાં અઘરું લાગતું વિજ્ઞાન એ જ્ઞાન ગમ્મત સાથે સાવ સહેલું કરે છે, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર. માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ઘોઘા, પાલિતાણા, તળાજા અને સિહોર તાલુકાની લાભાર્થી શાળાઓનાં વિદ્યાર્થીઓને મુલાકાત સાથે મોજ પડે છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા સંચાલિત પંડિત સુખલાલજી…

· 2 min read

PTR થી દવાઓ વેચતા મેડિકલ સામે શહેર અને જિલ્લાના ૩૦૦ જેટલા મેડિકલ ધારકોએ કરી લાલ આંખ

ભાવનગર શહેર અને જિલ્લામાં ૭૫૦ થી વધુ મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે જેના ઉપર ૭૦૦૦ થી વધુ લોકોના ગુજરાન ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સેવા ના નામે ચાલતા મેડિકલ સ્ટોર્સ ગ્રાહકોને લલચામણી જાહેરાતો , મસમોટું ડિસ્કાઉન્ટ આપી ૭૦૦૦…

· 2 min read

ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા…

· 2 min read

આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી

સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ સીટ 237 મતની લીડથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, બોરવાવ સીટ…

· 3 min read

કોડીનાર નગર પાલિકા માં ભાજપ ની ભવ્ય જીત કોડીનાર નગરપાલિકા માં તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાયો

કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબદબો યથાવત રહ્યો.ચૂંટણી પૂર્વે જ 4…

· 2 min read

નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારિબાપુ

કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન મોરારિબાપુએ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી મંદિરમાં મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ. અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા…

· 1 min read

ખેડા જિલ્લાની 5 નગરપાલિકા અને 2 તા.પંચાયતનું રિઝલ્ટ : કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો સર્જાયા

ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીની મતગણતરી સવારે 9:00 કલાકે 7 ઠેકાણે યોજાઈ હતી. આ મતગણતી દરમિયાન જેમ જેમ પરિણામો બહાર આવતા ગયા તેમ તેમ વિજય ઉમેદવારોના ટેકેદારો જીતને વધાવતા ગયા હતા. જિલ્લાની પાંચ નગરપાલિકામાંથી ચાર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…

· 2 min read