સાગબારા તાલુકા પંચાયત માં ભાદોળ ભાજપનો ભગવો લહેરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫માં ભાદોડ તાલુકા પંચાયત પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ જીતને વધાવવા ભવ્ય વિજય ઉત્સવ કાર્યકર્તાઓ સાથે યાદગાર ઉજવણી કરવામાં આવી આ અવસર એ કાર્યકર્તાઓએ દખાવેલી અસીમ ઉત્સાહ અને ઉમંગ સંગઠન પ્રત્યેની અપાર નિષ્ઠા અને સમર્પિત છે ભવ્યાતિભવ્ય…










