Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

newschannelinindia

3,892 stories

આગામી 24-25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ, જેનાથી સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય

ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો. ગાંધીનગર, 24 જાન્યુઆરી: જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તેવા…

· 4 min read

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે. સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે…

· 2 min read

આણંદ મહાનગરપાલિકાના નવા લોગાને પસંદ કરવામાં આવ્યો

આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા થતા મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા શહેરને નવી ઓળખ આપવા માટે મહાનગરપાલિકાના વહીવટદાર અને…

· 3 min read

આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યાં

આણંદ ખાતે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પાર્સની ચોરી કરનાર રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દા…

· 4 min read

ગણતંત્ર દિન ઉજવણી : નવી દિલ્હી વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે…

· 2 min read

ઉમરેઠ શહેરમાં પોણા બે લાખના વાસણો અને સિક્કાની ચોરીમાં 6 આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી ઉમરેઠ પોલીસ

ઉમરેઠ શહેરની પંચવટી કાકાની પોળમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી વરસો જુના તાંબા પિતળના તથા કાંસાના વાસણ મળી કુલ રૂ.1.62 લાખની મત્તા ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનારા છ શખ્સને પકડી પાડ્યાં હતાં. વડોદરાના ભાયલીમાં રહેતા…

· 2 min read

ઉમરેઠના સુરેલી ગામમાંથી ગૌમાંસ સાથે ગેરકાયદેસર કતલખાનું ચલાવતો કસાઈ ઝડપાયો

ઉમરેઠના સુરેલી ગામમાં ગૌવંશ વેચતા શખ્સને પોલીસે રંગેહાથ પકડી પાડયો હતો. જોકે, આ કાર્યવાહીમાં એક શખ્સ ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ફરાર બે શખ્સની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. ઉમરેઠ પોલીસને ટેલીફોનીક જાણ…

· 2 min read

સાયબર ક્રાઇમ ટીમ ખેડા તથા વડતાલ પોલીસ ટીમ દ્વારા સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન અપાયુ

વડતાલ રઘુવીર વાડી ખાતે વી.ઝેડ.પટેલ કોમર્સ કોલેજના NSS કેમ્પમાં વોલેન્ટિયરને સાયબર અવેરનેસ અપાયું હતું. આ કેમ્પમાં આશરે 70 થી 75 સાયબર વોલેન્ટિયર ને સાયબર અવેરનેસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કેમ્પમાં અજાણ્યા નંબરથી ફોન આવે તેને ટાળવાનું, અજાણ વ્યક્તિને ઓટીપી…

· 1 min read

બનાસકાંઠા ડીસા ખાતે શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫ની સફળતાપૂર્વક ઉજવણી કરાઈ

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે “શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫”નું આયોજન કરાયું હતું. ડીસા એંજલ્સ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા, સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી…

· 2 min read

પાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી

રાજ્યમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરાયું છે, જેમાં રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના…

· 1 min read