Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

newschannelinindia

3,892 stories

તાપી જિલ્લાના કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

તાપી જિલ્લામાં યોજાનારા ૭૬ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારોને માહિતી આપતા કલેક્ટર ડો. વિપિન ગર્ગે જણાવ્યું કે, તાપી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત અહીં રાજ્યકક્ષાના…

· 2 min read

કઠલાલ તાલુકાના મિરઝાપુર ગામે 115 દીકરીઓનો કઠલાલ કપડવંજ ના ધારાસભ્ય દ્વારા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો

કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ દ્વારા છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્ન યોજાયો છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ માં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો ના પ્રેરણાસ્ત્રોત ડાકોર શ્રી દયારામ બાપુ, તથા પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી અને સંસદ સભ્ય શ્રી દેવસિંહ ચૌહાણ તથા ગુજરાતના…

· 2 min read

નડિયાદ કમલમ ખાતે અમુલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : જિલ્લા ભાજપ પ્રમુખનું મહત્વનું નિવેદન

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટનું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે, જેમાં અમૂલ ડેરીની ચૂંટણી પહેલાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રીપોર્ટ પ્રજા સમક્ષ મુક્યો છે. ખેડા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આજે…

· 2 min read

ખેડા-ડાકોર : વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે ગંભીર આક્ષેપો સાથે આવ્યા વિવાદમાં

ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં વધુ એકવાર ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જગદીશ દવે વિવાદમા આવ્યા છે, જેમાં વિનોદભાઈ શિવશંકરભાઈ સેવકે તેઓ સામે ભ્રષ્ટાચાર કૌભાંડ સહિતના ગંભીર આક્ષેપો સાથે પત્ર લખતા ડાકોર પંથકમાં ખડભડાટ મચ્યો છે. વર્ષો જુની પરંપરા મુજબ ગાયોનુ દાન…

· 2 min read

નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન

ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નડીઆદ ખાતે ખુબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ…

· 2 min read

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણે છાપરા ગામ સ્થિત ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબકાર્ય પદ્ધતિનું નિરીક્ષણ કર્યુ

ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે મહેમદાવાદના છાપરા ગામે આવેલ એબીસી બાયોટેકનોલોજી પ્રા. લી. ટિસ્યુ કલ્ચર લેબની મુલાકાત લઈ લેબની કાર્ય પદ્ધતિનુ નિરીક્ષણ કર્યુ હતુ. સારી જાતના એક માતૃ છોડમાંથી કેવી રીતે હજારો સમાન છોડ બનાવવામાં આવે છે અને ટિસ્યુકલ્ચર પદ્ધતિથી કઈ…

· 1 min read

ભાલેજમાં ગેરકાયદે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડતી આણંદ જિલ્લા એલસીબી

આણંદ જિલ્લાના ભાલેજમાં લાંબા સમયથી ચાલતા ગૌવંશના ગેરકાયદેર કતલખાનું લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. એલસીબી દ્વારા થયેલ આ કાયદેસરની કામગીરીમાં કુલ દસ ગૌવંશને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ દ્વારા સ્થળ પરથી ચાર આરોપીઓને રંગેહાથ ઝડપી…

· 3 min read

તાપી જિલ્લાના વ્યારા ખાતે RSS નું ભવન બનાવવા ભૂમિ પૂજન થયું

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય, શિક્ષણ, ધર્મ જાગરણ સહીત અનેક સેવા પ્રવુતિના પ્રકલ્પો વધ્યા છે. આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જુના હાઇવે રોડ પર રિધમ હોસ્પિટલ પાછળ આવેલી ડ્રીમ સીટી સોસાયટીમાં આર.એસ.એસના કાર્યાલય ભવનનું નિર્માણ થઇ રહ્યું છે.…

· 2 min read

ખંભાત રૂરલના પીએસઆઈનો રાઈટર ૧.૫૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાયો

ખંભાત ખાતે ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસ મથકે ૧૪ પેટી વિદેશી દારૂરે પકડાતા પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા રોશનકુમાર જગદીશભાઈ વણકર (રહે. ખંભાત) દ્વારા ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તેમજ ફરિયાદીનું…

· 2 min read

કરમસદને મનપામાંથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર

કરમસદ ખાતે બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પહાર અર્પણ કરીને સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ, બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરીજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી હતી. જે કરમસદમાં વિઠ્ઠલભાઈની પ્રતિમાએ પહોંચીને ત્યાં પુષ્પહાર અર્પણ કર્યા હતા. ત્યારબાદ સૌ…

· 2 min read