Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

newschannelinindia

3,892 stories

યાત્રાધામ ડાકોરમાં નવા જ બનેલા પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા પડવા લાગ્યા

ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ઉખડીને નીચે પડવા લાગ્યા છે.…

· 2 min read

ઉમરેઠ તાલુકા કક્ષાની અન્ડર ૧૧ ચેસ સ્પર્ધામાં હમીદપુરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તાલુકામાં ચેમ્પિયન બન્યો

ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભાગ લે છે. ચાલુ વર્ષમાં અન્ડર ૧૧ માં ધ્રુવીલ મનહરભાઈ સોલંકી તાલુકામાં પ્રથમ…

· 2 min read

તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન

ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચાવડા ગોળા ફેંકમાં બીજો નંબર, યુવરાજસિંહ મહિડા ચેસમાં બીજો નંબર અને યુવરાજસિંહ…

· 1 min read

પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’

પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળી રહ્યો છે. પરમાર્થ નિકેતન…

· 1 min read

અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો

આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બનાવી તેનાં પર વડાપ્રધાન, મુખ્ય મંત્રી, સાસંદ, ધારાસભ્ય અને હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટનાં જજ અને ચીફ…

· 2 min read

મુંબઇ- અમદાવાદ બાદ આ સાત રૂટ પર Bullet Train દોડાવવાનું રેલવેનું આયોજન, જાણો વિગતે

દેશમાં મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેનનું( Bullet Train)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જાપાનના સહયોગથી મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં છે. ભારતીય રેલવેનું લક્ષ્ય છે કે તેને વર્ષ 2026 સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. જોકે, મળતી…

· 3 min read

કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સંબંધિત અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધી કડી નથી જોવા મળી.…

· 3 min read

નડિયાદ ખાતે મૈત્રી સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 26 વર્ષથી સેવારત છે, જેમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફીનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના સીએસઆર હેડ નિતુલભાઇ બારોટ,…

· 1 min read

ખેલ મહાકુંભ ૩.૦ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના પરીપત્ર અનુસાર, ખેલ મહાકુંભ ૩.૦ માટેની વિવિધ રમતો માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ૦૫ ડિસેમ્બર, થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ માટે https://khelmahakumbh.gujarat.gov.in લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ રજીસ્ટ્રેશન વિવિધ…

· 1 min read

BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી

અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમાં અ.ભા.વિ.પ ના કાર્યકર્તા સંડોવાયેલા હોય…

· 1 min read