Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

newschannelinindia

3,892 stories

ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે

સરકારનાં ખેડૂત વિકાસ લક્ષી આયોજન તળે વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોનાં હિતમાં રચાયેલ અમરકૃષિ ખેડૂત ઉત્પાદક સંસ્થાની વાર્ષિક સાધારણ સભા મોટાસુરકા ગામે મળી જેમાં ખાનગી પેઢીઓનાં શોષણ સામે ખેડૂતો સંગઠિત બની સધ્ધર થઈ શકે તેમ વાત થઈ. સિહોર તાલુકામાં કાર્યરત અમરકૃષિ…

· 2 min read

ખેડા જીલ્લામાં ૮.૫૭ લાખ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરાયા : ૧૫,૬૩૫ જેટલા લાર્ભાથીઓને લાભ અપાયો

નડિયાદ શહેર સહિત ખેડા જીલ્લાના લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના મોટી સિલોડ ગામના 62 વર્ષના રાવજીભાઈ મંગળભાઈએ આયુષમાન કાર્ડ…

· 1 min read

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ બેન્ક ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ યુ પરમાર ની…

· 2 min read

ફ્રોડ ની ગંધ આવતા સંયુક્ત માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબૂચા એ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ને અરજી આપી

ભાવેણા ફાઉનડેશન નામની ઓફિસ શહેરમાં ઊભી કરી તેમાં ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો ફોટો લગાવી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને લાલચ આપવામાં આવે છે અને ૩૦૦ રૂપિયા ફોર્મ ફી અને અન્ય ફી તરીકે લેવામાં આવે છે અને એક વર્ષ પછી પૈસા…

· 2 min read

ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી POCSO હેઠળ અપરાધ, સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી

બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલનામાં, ઇસ્લામવાદીઓએ હિંદુ મંદિરોને દુર્ગા પૂજા કરવાની મંજૂરી માટે…

· 5 min read

જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો

એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો રહેવાસી છે. મુકીમ ખાન સોશિયલ મીડિયા…

· 3 min read

‘અગ્નિવીર’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા… 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર

હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા…

· 4 min read

‘જ્યાં સુધી શાંતિ નહીં ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં’ જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીને લઈ આજે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જમ્મુના પલૌરામાં એક રેલીને સંબોધિત કરતાં દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ એક યોગાનુયોગ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જમ્મુ-કાશ્મીરમાં…

· 4 min read

ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે સદભાગ્યે…

· 1 min read