Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

newschannelinindia

3,892 stories

સેવાભારતી – ગુજરાત દ્વારા ડાંગ જીલ્લામાં યોજાયું મહિલા સ્નેહ મિલન

સેવાભારતી - ગુજરાત અને ડૉ હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે ડાંગ જીલ્લામાં માતૃશક્તિના સશક્તિકરણના મુખ્ય વિષયને કેન્દ્રમાં રાખી છેલ્લા બે વર્ષથી પ્રવૃત્તિ ચાલે છે. આ પ્રવૃત્તિના અંતર્ગત દ્વિતીય મહિલા સંમેલન સેવાભારતી - ગુજરાત દ્વારા દિનાંક 19/03/2024 ના રોજ આહવા…

· 3 min read

સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા “શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું પ્રકાશન કરાયું

આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા 'શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ' ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અધ્યક્ષ 2 પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેકર, પશ્ચિમ…

· 4 min read

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નાગપુરમાં 15-17 માર્ચ 2024 દરમિયાન યોજાઈ ગઈ

સમરસતા રણનીતિ નહિ, નિષ્ઠાનો વિષય છે - સંધ સંપૂર્ણ સમાજને સાથે રાખીને સામાજિક પરિવર્તનની દિશામાં આગળ વધવાનો સંઘનો સંકલ્પ શ્રી દત્તાત્રેય હોસબાલે પુનઃ સરકાર્યવાહ તરીકે ચુંટાયા. વર્તમાનમાં સંઘની કુલ 73,117 દૈનિક શાખાઓ છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. ગુજરાતમાં 1588…

· 4 min read

પીડિત મહિલાનું લગ્નજીવન બચાવતું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર આણંદ

આણંદમા સોમવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર દ્વારા જણાવાયું છે કે આણંદ જિલ્લાના એક ગામના બહેન જેના લગ્ન ૨૪ વર્ષ  પહેલાં થયા હતા. શરૂઆત નું લગ્નજીવન ખુશહાલ સારું ચાલતું હતું. લગ્ન…

· 3 min read

લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા સાથે ધર્મોત્સવ પ્રારંભ,

લીંબડીમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ચતુર્ભુજ' પ્રારંભ થયો. આ પ્રસંગે લીંબડી અને નિમ્બાર્ક સંપ્રદાય તેમજ અગાઉની કથાઓની પ્રસન્નતા મોરારિબાપુએ વ્યક્ત કરી હતી અને કથા મહાત્મ્ય વર્ણન કર્યું. છોટે કાશી એવા લીંબડી તીર્થમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ , મોટા મંદિર મહંત લલિતકિશોરશરણજી…

· 1 min read

ગુજરાતના અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર

ગુજરાત રાજ્યના રજૂ થયેલા અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસના સમાવેશને આવકાર આપી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રશંસા થઈ છે. ગુજરાત વિધાનસભામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર રજૂ થયું, જેમાં સમગ્ર રાજ્યના…

· 2 min read

ગુજરાત બજેટ 2024-25 :

ગુજરાત વંદના તથા વીર બાળક સ્મારક જેવા આકર્ષણો પણ ઉમેરાશે આશાસ્પદ હોસ્પિટાલિટી ડિસ્ટ્રીકટ પ્રોજેકટ માટે રૂ. ૩૦૦ કરોડની ફાળવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને માળખાકીય વિકાસ માટે રૂ. ૧૫૦ કરોડની ફાળવણી. ગુજરાત સરકારનું શુક્રવારે રજુ થયેલ વર્ષ 2024-25ના બજેટમાં પ્રવાસન…

· 4 min read

ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી :

ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કામ પૂર્ણ થતાં, આગળ ગટરના કામ…

· 2 min read

ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા અમિત પ્રકાશ યાદવ

ખેડા જિલ્લાના કલેકટર કે.એલ. બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટર બી.કે.જોશી અને પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓએ આવકર્યા હતા. કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મૂળ ઉતરપ્રદેશ વતની…

· 1 min read

લીંબડીમાં નિમ્બાર્ક ધામમાં પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન

સુપ્રસિદ્ધ તીર્થસ્થાન સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ, મોટા મંદિર લીંબડીમાં આગામી સપ્તાહથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રામકથા અને મહાયજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે. મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. મહંત લલિતકિશોરશરણજી અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા વિરાટ આયોજન થયું છે.…

· 2 min read